logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

સૂત્ર સિક્રેટ - નમસ્કાર મહામંત્રનો પ્રભાવ

Home > Magazine > Gujarati Magazine > > સૂત્ર સિક્રેટ


વ્હાલા બાળકો!
તમને નવકાર મહામંત્ર તો આવડતો જ હશે. કદાચ તમે દરરોજ 7-8 વાર જાપ પણ કરતાં હશો, પરંતુ… નવકાર મંત્રનો અર્થ આવડે છે?
પ્રભાવ ચમત્કાર ખબર છે?
ઇતિહાસ સાંભળ્યો છે?
તો, આ સૂત્ર સિક્રેટ તમારા માટે જ છે. થઈ જાવ તૈયાર…
નવકાર પ્રભાવ :
નવકારના 1-1 અક્ષર પર 1008 વિદ્યાદેવીઓનો વાસ છે.
નવકારનો 1-1 અક્ષરના જાપથી નરકના 7 સાગરોપમના દુ:ખો નાશ પામે છે. સંપૂર્ણ 1 નવકારના જાપથી 500 સાગરોપમના નરકના દુ:ખ દૂર થાય છે.

સૂત્ર પરિચય

મૂળ નામ      : શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ
પ્રસિદ્ધ નામ    : શ્રી નમસ્કાર મહામંત્ર
અક્ષર  : 68
ગુરુ અક્ષર :   લઘુ અક્ષર :
સંપદા : 8
રચયિતા       : – (નવકાર મંત્ર શાશ્ર્વત છે. અનાદિ-અનંત છે. માટે તેના કોઈ રચયિતા નથી.)
નમો અરિહંતાણં
નમો =  હું નમસ્કાર કરું છું
અરિહંતાણં = અરિહંત પરમાત્માને
અરિહંત પરમાત્માને હું વંદન કરું છું.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...

Additional Info

Number of pages : 20

Weight : 150gms


Tags : Jain Magazine, Jain sutra

Subscribe
All Magaine

Magazine








Home

Magazine

Jainism

Q/A