logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

સૂત્ર સિક્રેટ, પંચિંદિય સૂત્ર - જેનાથી સતત સંસાર વધે છે તેવા ચાર કષાયો ક્રોધ, માન, માયા લોભથી મુક્ત છે તે મારા ગુરુ છે.

Home > Magazine > Gujarati Magazine > > સૂત્ર સિક્રેટ, પંચિંદિય સૂત્ર

चउव्विह-कसाय-मुक्को।

चउ = ચાર

व्विह = પ્રકારના

कसाय = કષાયથી

मुक्को = મુક્ત

કષાય એટલે?

 કષ = સંસાર, આય = લાભ.

જે કરવાથી માત્ર સંસાર જ વધે, તેનું નામ કષાય.

 દશવૈકાલિક સૂત્રમાં પૂજ્ય શય્યંભવસ્વામી મહારાજા લખે છે :

‘चत्तारि एए कसिणा कसाया, सिंचंति मूलाइं पुणब्भवस्स।’

ક્રોધ વગેરે ચાર કષાયો સંસારરૂપી વૃક્ષના મૂળને ખાતર-પાણી નાખીને મજબૂત બનાવાનું કામ કરે છે!

સંસારને વધારાનારા કષાયો કેટલા અને કયા?

કષાયો 4 પ્રકારે છે :

1. ક્રોધ, 2. માન, 3. માયા અને 4. લોભ.

વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...

 

 

Additional Info

Number of pages : 20

Weight : 150gms


Subscribe
All Magaine

Magazine








Home

Magazine

Jainism

Q/A