logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

સૂત્ર સિક્રેટ - ગુરુભગવંતના પાંચ મહાવ્રતમાં પહેલું પ્રાણાતિપાત વિરમણમવ્રત

Home > Magazine > Gujarati Magazine > > સૂત્ર સિક્રેટ

पंच महव्वयजुत्तो

(1) પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત : પ્રાણ = જીવ. અતિપાત = મારવું. વિરમણ = અટકવું.

કોઈને જીવથી મારી નાખવું તે પ્રાણાતિપાત.

પ્રાણાતિપાતથી અટકવું તે પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત.

શાસ્ત્રોમાં પાંચ પ્રકારના જીવો બતાવ્યા છે :

(1) એકેન્દ્રિય, (2) બેઇન્દ્રિય, (3) તેઇન્દ્રિય, (4) ચઉરિન્દ્રિય, (5) પંચેન્દ્રિય.

આ પાંચ પ્રકારમાં સંસારના બધા જ જીવો આવી જાય છે. તે જીવોને દુઃખ થાય તેવી કોઈ પણ ક્રિયા કરવી તે ‘અતિપાત’ કહેવાય.

મનથી, વચનથી અને કાયાથી ‘પ્રાણાતિપાત’ ન કરવું.

 કોઈને હાથ ઉપાડી મારવું તે કાયાથી પ્રાણાતિપાત.

 ‘હું તને મારીશ’ તેવું બોલવું તે વચનથી પ્રાણાતિપાત.

 મારવાનો વિચાર કરવો તે મનથી પ્રાણાતિપાત.

વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...

Additional Info

Number of pages : 20

Weight : 150gms


Subscribe
All Magaine

Magazine








Home

Magazine

Jainism

Q/A