logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

સ્ટોરી - શું મુનિરાજે બરાબર કર્યું?

Home > Magazine > Gujarati Magazine > > સ્ટોરી

સ્ટોરી કોર્નર

જંગલમાં એક મુનિરાજ સાધના કરે છે. કાયોત્સર્ગમાં ઊભા છે.

તે સમયે ત્યાંથી એક હરણ ભાગતું-ભાગતું પસાર થાય છે અને આગળ જઈ ડાબી બાજુ વળી જાય છે. હરણને મારવા માટે પાછળ દોડતો શિકારી મુનિરાજને પૂછે છે : 'હરણ કઈ બાજુ વળ્યું?"

મુનિરાજ કહે છે : 'જમણી બાજુ'

ને, શિકારી હરણને શોધવા જમણી બાજુ ભાગે છે.

તો શું સાધુમહારાજને ખોટું બોલવાનું પાપ ન લાગે?

હરણ હકીકતે ડાબી બાજુ ગયું, ને મુનિરાજ જમણી બાજુ કેમ બોલ્યા?

જો મુનિરાજ ડાબી બાજુ બોલે, તો શિકારી હરણને શોધી-પકડીને મારી નાખત.

દેખાવથી ખોટું લાગે, પણ વાસ્તવમાં હરણનો જાન બચાવ્યો, માટે 'મૃષાવાદ' ના કહેવાય.

ગુજરાતી ભાષાના દુહામાં લખ્યું છે :

 'કાણાને નવિ કાણો કહીયે. કડવા લાગે વેણ।

ધીમે રહીને પૂછીએ, શાને ખોયા નેણા।'

જે બોલવાથી સામા વ્યક્તિને હર્ટ થાય, તે બધું જ મૃષાવાદ!

માટે જ. આંધળાને 'આંધળો' ના કહેવાય ને કાણાને 'કાણો' કહીને ના બોલાવાય.

વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...

Additional Info

Number of pages : 20

Weight : 150gms


Subscribe
All Magaine

Magazine








Home

Magazine

Jainism

Q/A