logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

સૂત્ર સિક્રેટ - पंच विहायार पालण समत्थो

Home > Magazine > Gujarati Magazine > > સૂત્ર સિક્રેટ

पंचविहायार-पालणसमत्थो

જ્ઞાનના કુલ 8 આચાર છે :

1. કાળ : જે સમયે શ્રુતજ્ઞાન ભણવાનું હોય તે જ સમયે ભણવું, તે ‘કાળ’ કહેવાય. તે સિવાયના સમયે ભણો તે ‘અકાળ’.

ચાર ‘અકાળ’ છે :

 સૂર્યોદય પહેલાં 48 મિનિટ.

 સૂર્યાસ્ત પછી 48 મિનિટ.

 બરાબર મધ્યાહ્ન એટલે કે પુરિમુડ્ઢ પચ્ચક્ખાણની આગળ-પાછળ 24-24 મિનિટ.

 આ જ રીતે, મધ્યરાત્રિના સમયની આગળ-પાછળ 24-24 મિનિટ.

આ સિવાય પણ, નવપદજીની ઓળી વગેરેને દિવસોમાં પણ સ્વાધ્યાય કરવાનો હોતો નથી.

2. વિનય :

 જેમની પાસે ભણીએ છીએ, તે ગુરુ અને

 જેઓ શ્રુતજ્ઞાનના વિદ્વાન છે, તે જ્ઞાની - તેઓ આવે ત્યારે ઊભા થવું, હાથ જોડવા, પ્રણામ કરવા તે ગુરુ અને જ્ઞાનીનો વિનય.

 જેઓ શ્રુતજ્ઞાનને ભણી રહ્યા છે, તે જ્ઞાન-અભ્યાસી - ભણનારને સહાય કરવી તે શ્રુત-અભ્યાસીનો વિનય.

જ્ઞાન : શ્રુત ભણવું, ભણાવવું. તે મુજબ આચરણ કરવું, પાંચમનો તપ કરવો, તે જ્ઞાનનો વિનય.

 પુસ્તક, પોથી, પેન વગેરે જ્ઞાનોપકરણ : પુસ્તક વગેરે છપાવવા, ફાટ્યા હોય તો સાંધવા, વાસક્ષેપ વિ.થી પૂજા કરવી, તે જ્ઞાનોપકરણનો વિનય.

વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...

Additional Info

Number of pages : 20

Weight : 150gms


Subscribe
All Magaine

Magazine








Home

Magazine

Jainism

Q/A