logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

સૂત્ર સિક્રેટ - पंचविहायारपालणसमत्थो

Home > Magazine > Gujarati Magazine > > સૂત્ર સિક્રેટ

સૂત્ર સિક્રેટ

पंचविहायार-पालणसमत्थो

પાંચ આચારમાંનો બીજો આચાર છે : દર્શનાચાર

દર્શન = સમ્યક્ત્વ

સમ્યક્ત્વ એટલે તીર્થંકર પરમાત્માના વચન પરની શ્રદ્ધા.

આ દર્શન-સમ્યક્ત્વને મેળવવા માટે, ટકાવવા માટેના 8 આચાર છે.

1. નિઃશંકિત : તીર્થંકર પરમાત્મા, ગુરુભગવંત અને જૈનધર્મ વિશે શંકા = ‘આ સાચું હશે કે ખોટું?’ તેવો ‘ડાઉટ ન કરવો.’ પણ દેવ-ગુરુ-ધર્મ પર શ્રદ્ધા રાખવી.

2. નિઃકાંક્ષિત : બીજા ધર્મ, બીજા દેવી-દેવતાની પૂજા-માનતા કરવી નહીં.

3. નિર્વિચિકિત્સા : ‘હું જે ધર્મ કરું છું તેનું ફળ મને મળશે કે નહીં?’ તેવો સંશય-ડાઉટ ન કરવો.

4. અમૂઢ દૃષ્ટિ : બીજા ધર્મના ચમત્કારો જોઈને તેનાથી અંજાઈ જવું નહીં. તે ચમત્કારો જોઈને તેમને માનવા-પૂજવાની ઇચ્છા પણ ન કરવી.

વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...

Additional Info

Number of pages : 20

Weight : 150gms


Subscribe
All Magaine

Magazine








Home

Magazine

Jainism

Q/A