logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

સૂત્ર સિક્રેટ - ખમાસમણ સૂત્ર

Home > Magazine > Gujarati Magazine > > સૂત્ર સિક્રેટ

સૂત્ર સિક્રેટ

ખમાસમણ સૂત્ર

મૂળ સૂત્ર : इच्छामि खमासमणो! वंदिउं जावणिज्जाए निसीहिआए मत्थएण वंदामि।

इच्छामि = હું ઇચ્છું છું. કોઈના દબાણ કે શરમથી નહીં, પણ મારી પોતાની ઇચ્છાથી હું વંદન કરવા ઇચ્છું છું.

खमासमणो = હે ક્ષમાવાળા શ્રમણ = ગુરુભગવંત!

खमा = ક્ષમાવાળા, समणो = શ્રમણ - ગુરુભગવંત

શ્રમણ શબ્દના 3 અર્થ

તપ કરે તે શ્રમણ.

સંયમ પાળે તે શ્રમણ.

સહન કરે તે શ્રમણ.

वंदिउं = વંદન કરવા માટે.

जावणिज्जाए = આપના દિવસ/રાત સુખપૂર્વક પસાર થયા છે? તેમ સુખ-શાતા પૂછવા પૂર્વક

निसीहिआए = આપના પ્રત્યે મારા દ્વારા કોઈ અપરાધ થયો હોય તેની માફી માંગવા પૂર્વક

मत्थएण वंदामि = હું મસ્તક (+ બે હાથ + બે ઢીંચણ) નમાવીને વંદન કરું છું.

દરેક સૂત્ર તેના સુંદર મજાના અર્થને ખૂબ સુંદર ચિત્રોની સાથે આકર્ષક રૂપમાં બાળકોને સમજાવવામાં આવે છે તેનું એકમાત્ર માધ્યમ છે દીવાકર મંથલી સંસ્કાર બુક..

વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...

Additional Info

Number of pages : 20

Weight : 150gms


Subscribe
All Magaine

Magazine








Home

Magazine

Jainism

Q/A