logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

વંદન Verified - 33 આશાતના

Home > Magazine > Gujarati Magazine > > વંદન Verified

વંદન Verified

33 આશાતના

બાળકો! આજે વંદન Verified સબ્જેક્ટનો લાસ્ટ એપિસોડ છે.

‘વંદનના 5 નામ’થી લગાવીને આપણે ગુરુવંદન કરવાની વિધિને સમજીએ છીએ. આજે છેલ્લી વાત :

 તમે કો’કને સેલ્યુટ કરો, તે તો એ વ્યક્તિને આપેલું સન્માન (રિસ્પેક્ટ) છે જ, પરંતુ તમે તે વ્યક્તિનું ઇન્સલ્ટ ન કરે, તે પણ એ વ્યક્તિને આપેલું સન્માન (રિસ્પેક્ટ) જ કહેવાય.

 તમે કો’કને સહાય કરો, તે તો એ વ્યક્તિને કરેલી ‘મદદ’ છે જ, પરંતુ તમે તે વ્યક્તિને પરેશાન ન કરો, તે પણ એ વ્યક્તિને કરેલી ‘મદદ’ જ કહેવાય.

આ રીતે,

 ગુરુભગવંતને ખમાસમણું વગેરે વિધિથી ‘વંદન’ કરીએ, તે તો ‘વંદન’ જ છે, પરંતુ ગુરુભગવંતની ‘આશાતના’ ન કરીએ, તે પણ ગુરુભગવંતને કરેલું ‘વંદન’ જ કહેવાય.

ચાલો,

ગુરુભગવંતનું ‘બહુમાન-આદર’ કરીને તો વંદનની વિધિ સમજી લીધી,

આજે ગુરુભગવંતની ‘આશાતના ન કરીને’ વંદનની વિધિ સમજીએ.

વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...

Additional Info

Number of pages : 20

Weight : 150gms


Subscribe
All Magaine

Magazine








Home

Magazine

Jainism

Q/A