logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

વંદન Verified - વંદન કરવાથી પ્રાપ્ત થતાં 6 ગુણ

Home > Magazine > Gujarati Magazine > > વંદન Verified

વંદન Verified

વંદન કરવાથી પ્રાપ્ત થતાં

6 ગુણ

1. વિનયોપચાર : આપણા હૃદયમાં રહેલો વિનય-આદરભાવ વંદન કરવાથી પ્રગટ થાય છે.

2. માનાદિ ભંગ : વંદન કરવાથી માન = અહંકાર વગેરે દોષોનો નાશ થાય છે.

3. ગુરુ પૂજા : વાસક્ષેપથી ગુરુના ચરણે પૂજન કરવું તે જ ગુરુપૂજા નથી, વંદન કરવાથી ગુરુની પૂજા = મહિમા થાય છે.

4. જિનાજ્ઞાની આરાધના : ‘ગુરુ વંદન કરવું’ એ પરમાત્માની આજ્ઞા છે. વંદન કરવાથી પરમાત્માની આજ્ઞાનું પાલન થાય છે.

5. શ્રુતધર્મની આરાધના : જેમ જ્ઞાન = આગમગ્રંથને વંદન કરવાથી જ્ઞાનની આરાધના થાય છે, તેમ જ્ઞાની = ગુરુભગવંતને વંદન કરવાથી પણ જ્ઞાનની આરાધના થાય છે.

અથવા, વંદન કર્યા બાદ જ જ્ઞાન મેળવવાનું હોવાથી વંદન દ્વારા પરંપરાએ જ્ઞાનની જ આરાધના થાય છે.

6. અક્રિયા (= મોક્ષ) : ગુરુને વંદન કરવાથી કર્મનો ક્ષય થાય છે, જેનાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. ગુરુને વંદન કરતાં-કરતાં અનંત આત્માઓ કેવલજ્ઞાન પામી મોક્ષગતિ પામ્યા છે.

વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...

Additional Info

Number of pages : 20

Weight : 150gms


Subscribe
All Magaine

Magazine








Home

Magazine

Jainism

Q/A