જૈનીઝમ સાયન્સ - સાધુ-સાધ્વીજી ભગવંતો હંમેશા પગપાળા ચાલીને જ કેમ વિહાર કરે છે? જાણવું છે?
Home > Magazine > Gujarati Magazine > Issue : 11 Nov 2024 > જૈનીઝમ સાયન્સ
.jpg)
આપણા બધા સાધુ-સાધ્વીજીઓ પગપાળા જ ચાલે છે. પગપાળા ચાલવું તેને ‘વિહાર’ કહેવાય.
સાધુ-સાધ્વીજીઓ Fitness કે$ Long life માટે પગપાળા નથી ચાલતાં, પરંતુ ભગવાન મહાવીર સ્વામીની ‘વિહાર કરવાની’ આજ્ઞા છે, માટે પગપાળા ચાલે છે.
* વિહાર શા માટે કરવો?
Vehicleથી Travel કરવાથી જમીન પર રહેલાં નાના જીવો જેમ કે, કીડી, મકોડાં વગેરે મરી જાય છે.
ક્યારેક ઉંદર, બિલાડી કે સાપ જેવા પ્રાણીઓ પણ Vehicle નીચે કચડાઈ જતાં હોય છે.
સાધુ-સાધ્વીજીઓ જીવરક્ષા માટે Vehicleનો ઉપયોગ ન કરતાં, હંમેશા પગપાળા ચાલીને વિહાર કરે છે.
બાળકો! તમે કદાચ દરરોજ ચાલવા ન જાવ, પરંતુ ચોમાસું પૂરું થવાને થોડા જ દિવસો બાકી છે, તમારા સંઘમાં પણ સાધુ-સાધ્વીજી બિરાજમાન હશે, તો તમારા સંઘમાંથી મહાત્માઓ જ્યારે પહેલો વિહાર કરે, ત્યારે મહાત્મા સાથે વિહાર કરશો ને?
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms