સૂત્ર સિક્રેટ - 12 ગુણ, અરિહંત પરમાત્માની 12 વિશિષ્ટ ખૂબીઓ કઈ કઈ છે?
Home > Magazine > Gujarati Magazine > Issue : 3 | Mar 2024 > સૂત્ર સિક્રેટ

અરિહંત પરમાત્માની 12 ગુણ
12 ગુણોને 2 પાર્ટમાં સમજીશું.
8 પ્રાતિહાર્ય + 4 અતિશય = 12 ગુણ
‘અષ્ટ પ્રાતિહાર્ય’
અષ્ટ = 8, પ્રાતિહાર્ય = સેવક.
સેવકની જેમ જ જે 8 વસ્તુઓ હંમેશાં પ્રભુની સેવામાં હાજર રહે તે ‘અષ્ટ પ્રાતિહાર્ય’ કહેવાય.
પરમાત્મા સમવસરણમાં બિરાજમાન હોય કે વિહાર કરતાં હોય, આ 8 પ્રાતિહાર્ય હંમેશાં સાથે જ રહે છે.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms