logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

વન્સ એપોન અ ટાઇમ - મારા ગુરુ ગૌતમ ગુરુ, પરમાત્મા મહાવીરના પ્રથમ ગણધર,

Home > Magazine > Gujarati Magazine > Issue : 4 | Apr 2024 > વન્સ એપોન અ ટાઇમ

પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ અભિમાનનું પૂતળું હતાં! ગુરુ ગૌતમસ્વામી વિનયના ભંડાર છે!

પરમાત્મા મહાવીરના પ્રથમ ગણધર,

જિનશાસનના સમગ્ર શ્રુતજ્ઞાનના રચયિતા,

50,000 કેવલજ્ઞાની શિષ્યોના ગુરુ,

આવા સમર્થ ગુરુ ગૌતમસ્વામી પરમાત્મા મહાવીર સ્વામીના ચરણોમાં સમર્પિત છે.

તેમના મનમાં ક્યારેય કોઈ પણ પ્રશ્ર્ન ઊઠે, તો તરત તેઓ પરમાત્મા મહાવીર સ્વામીને પૂછવા દોડી આવે. તેઓ ખુદ 14 પૂર્વના સર્જક છે, પોતે પોતાની થોડી પણ બુદ્ધિનો ઉપયોગ કરે, તો બધા જ જવાબ જાતે જ જાણી લે તેવી શક્તિ છે છતાં...

ગુરુ ગૌતમસ્વામીએ ક્યારેય પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્યો નથી. જેવો પ્રશ્ર્ન ઊઠે, તરત જ ભગવાનને ‘ભંતે!’ કહીને પૂછવાનો અને ભગવાન પણ ‘ગોયમા!’ કહીને તેમને જવાબ આપે છે.

ગુરુ ગૌતમસ્વામીએ પરમાત્માને અઢળક પ્રશ્ર્નો પૂછ્યા છે. તેમાંથી 36,000 પ્રશ્ર્નો અને જવાબોનું સુંદર ક્લેક્શન એટલે

‘ભગવતી’ નામનો આગમગ્રંથ!

વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...

Additional Info

Number of pages : 20

Weight : 150gms


Tags : Jain story, Gautam swami

Subscribe
All Magaine

Magazine

  • સૂત્ર સિક્રેટ - નમસ્કાર મહામંત્રનો પ્રભાવ
  • વન્સ એપોન અ ટાઇમ - ગુરુ ગૌતમસ્વામીનો પ્રભુ મહાવીર સ્વામી સાથે પ્રથમ મિલાપ
  • વન્સ એપોન અ ટાઇમ - ગુરુ ગૌતમ સ્વામી
  • પૂજા પરફેક્ટ - જિનપૂજા, તીન કા કમાલ, દેરાસરમાં ધ્યાન રાખવા યોગ્ય
  • વન્સ એપોન અ ટાઇમ - સુધર્માસ્વામી અને લાકડા કાપનારની વાર્તા
  • ભાવે દીજે દાન - દાનના વિવિધ પ્રકારો
  • તારે તે તીર્થ - શત્રુંજય, ચીલ્ડ્રન એકટીવીટી ગેમ
  • પૂજા પરફેક્ટ - ડ્રેસ કોડ : જિનપૂજાના વસ્ત્રો, ધ યુનિવર્સલ રૂલ
  • વન્સ એપોન અ ટાઇમ - મારા ગુરુ ગૌતમ ગુરુ, પરમાત્મા મહાવીરના પ્રથમ ગણધર,
  • પૂજા પરફેક્ટ - તીન કા કમાલ,
  • સૂત્ર સિક્રેટ - અરિહંતનું ઐશ્વર્ય
  • સૂત્ર સિક્રેટ - નમો સિદ્ધાણં
  • Jainism - Today's science, પાંચજ્ઞાન માનું એક જ્ઞાન મનઃપર્યવજ્ઞાન અને N 1 ચિપ
  • પૂજા પરફેક્ટ - જિનપૂજા , પ્રક્ષાલ પૂજા કરવામાં પહેલા કેમ દૂધ જ વપરાય? બીજું કોઈ liquid ન વપરાય? જાણો આનું કારણ..
  • સ્ટોરી કૃષ્ણ મહારાજા અને જરાસંઘ - આપણા સૌના પ્યારા શંખેશ્વર પાર્શ્વનાથ દાદા ક્યાંથી આવ્યા? કોણ લાવ્યું? ક્યારે લાવ્યા? સ્ટોરી જાણવી છે??
  • Jainism science - તમારે તમારી બોડી અને નેક્સ્ટ ભવને ખરાબ થતા અટકાવવા છે? તો તો આ વાંચવું જ પડે...
  • પૂજા પરફેક્ટ - જિનપૂજા , ભગવાનને કેસર પૂજા કયા કયા અંગો ઉપર કરવાની ? અને એને નવાંગી પૂજા જ કેમ કહેવાય?
  • સ્ટોરી - મેં કોઈનું ક્યાં કાંઈ બગાડ્યું હતું? તો મારી સાથે જ કેમ આવું થયું? આનો જવાબ જાણવો છે? તો તો તમારા માટે જ મહાવીર સ્વામી ભગવાનની આ સ્ટોરી છે...
  • ગેમ - ત્રણ લોકના નાથ તીર્થંકર પરમાત્મા પૃથ્વી પર આવી રહ્યા છે એવો ખ્યાલ કેવી રીતે આવે? ત્રિશલા માતાને આવેલા 14 સ્વપ્નો બતાવો..
  • સ્ટોરી પૂજ્ય યશોભદ્ર સ્વામી - એક બ્રાહ્મણ પંડિત જ્યારે પ્રભુ વીરની પાટ પરંપરામાં પાંચમા પટ્ટધર બન્યા.જૈનશાસનની આવી જ રોચક કથાઓ જાણવી છે તો આજે જ સબ્સ્ક્રાઇબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન.
  • કર્મને જાણો - હું આટલો બધો પાતળો અને મારો મિત્ર તો બોડી બિલ્ડર છે. મારો અવાજ કેટલો ખરાબ છે અને મારા મિત્ર નો અવાજ તો કેટલો સરસ છે. આવું મારી સાથે જ કેમ થયું? શું તમારે આનો જવાબ જાણવો છે તો અહી ક્લિક કરો..
  • વન્સ અપોન અ ટાઈમ - અષ્ટાપદ તીર્થ, ગૌતમસ્વામીજી અને તાપસો
  • Jainism Science - સાધુ સાધ્વીજી ભગવંતોને વંદન કેટલા પ્રકારે થાય?
  • સૂત્ર સિક્રેટ - 12 ગુણ, અરિહંત પરમાત્માની 12 વિશિષ્ટ ખૂબીઓ કઈ કઈ છે?
  • વન્સ અપોન અ ટાઈમ - પ્રભુવીરના 6ઠ્ઠા પટ્ટધર સંભૂતિ સૂરિવર
  • પૂજા પરફેક્ટ - ધૂપ દીપક પૂજા અગ્રપૂજા, અષ્ટપ્રકારી પૂજા
  • જૈનિઝમ સાયન્સ - જાણો મોબાઇલની આડઅસરો
  • વન્સ અપોન અ ટાઈમ - વાર્તા, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સુરીશ્વરજી મહારાજા
  • સૂત્ર રહસ્ય - પાંચ પરમેષ્ઠીમાંથી કયા પરમેષ્ઠીને નમસ્કાર કરવાથી લાભ વધારે મળે?
  • જૈનીઝમ સાયન્સ - સાધુ-સાધ્વીજી ભગવંતો હંમેશા પગપાળા ચાલીને જ કેમ વિહાર કરે છે? જાણવું છે?
  • પૂજા પરફેક્ટ - જિનપૂજા, ભાવપૂજા, દેરાસરમાં ચૈત્યવંદન કરતા શું કરવું અને શું ન કરવું?
  • સૂત્ર સિક્રેટ - નમસ્કાર મહામંત્ર , દુનિયાનો સૌથી પ્રભાવશાળી અને ચમત્કારિક મંત્ર કેમ?
  • જય જય શ્રી આદિનાથ - જાણો આ અવસર્પિણીનાં પ્રથમ તીર્થંકર શત્રુંજય તીર્થાધિપતિ શ્રી આદિનાથદાદા એટલે કે ઋષભદેવ પરમાત્મા વિષે
  • પચ્ચક્ખાણ નાનું પણ ફળ ખુબ મોટું - જાણો કેટલા મોટા દુઃખોને દૂર કરવાની તાકાત પચ્ચક્ખાણમાં છે.
  • ફિલ ધ કલર, ફિલ ધ મહાવીર - ચિત્રમાં રંગ પૂરો, બાળકોની એક્ટિવિટી
  • બીજા શ્રી અજિતનાથ - જાણો બીજા તીર્થંકરની સ્ટોરી
  • સૂત્ર સિક્રેટ - બ્રહ્મચર્ય, જાણો ખરાબ વિચારોથી મનને કેવી કેવી રીતે બચાવી શકાય.
  • બાળકોની મજેદાર એક્ટિવિટી - learn with fun
  • ત્રીજા શ્રી સંભવનાથ - જાણો ત્રીજા તીર્થંકરની સ્ટોરી
  • સૂત્ર સિક્રેટ, પંચિંદિય સૂત્ર - જેનાથી સતત સંસાર વધે છે તેવા ચાર કષાયો ક્રોધ, માન, માયા લોભથી મુક્ત છે તે મારા ગુરુ છે.
  • વંદન વાર્તા - બાલમુનિને કર્મોદયથી ખોટો વિચાર આવવો અને તરત જ અદ્ભૂત પશ્ચાતાપ
  • ચોથા શ્રી અભિનંદનસ્વામી - મનમાં સતત રમતી ભાવના કે સવિ જીવ કરું શાસનરસી
  • સૂત્ર સિક્રેટ - જાણે જેની સરખામણી સાપ સાથે કરવામાં આવી છે એ માયા કષાય વિશે.... એટલે કે છળ કપટ, cheating
  • બાળકોની મજેદાર એક્ટિવિટી - ખોટા શબ્દને ઓળખીને સાચો શબ્દ લખો
  • પાંચમા શ્રી સુમતિનાથ - સારી બુદ્ધિ સદ્બુદ્ધિના દાતાર
  • સૂત્ર સિક્રેટ - ગુરુભગવંતના પાંચ મહાવ્રતમાં પહેલું પ્રાણાતિપાત વિરમણમવ્રત
  • વંદન સ્ટોરી - નેમિનાથ પ્રભુને સાચું વંદન કોણે કર્યું? શામ્બે કે પાલકે??
  • છઠ્ઠા શ્રી પદ્મપ્રભસ્વામી - કમળ જેવાં વર્ણવાળા પરમાત્મા
  • સૂત્ર સિક્રેટ - જૂઠ બોલવાના 4 કારણ
  • સ્ટોરી - શું મુનિરાજે બરાબર કર્યું?
  • સાતમા તીર્થંકર - શ્રી સુપાર્શ્વનાથ
  • વાર્તા - ગુરુની વાત ન માનવાનું પરિણામ
  • વર્કશીટ - લર્ન વિથ ફન
  • શ્રી ચંદ્રપ્રભ સ્વામી - માતાની ચંદ્રપાન કરવાની ઈચ્છા પૂર્ણ થઇ
  • સૂત્ર સિક્રેટ - पंच विहायार पालण समत्थो
  • વંદન Verified - ગુરુભગવંતને વંદન ક્યારે કરાય?







Home

Magazine

Jainism

Q/A