Samadhan Yaatra – Jainonline https://jainonline.org The magnificent teachings of Lord Mahavira Thu, 28 Dec 2023 15:30:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://i0.wp.com/jainonline.org/wp-content/uploads/2023/12/cropped-Jainonline.png?fit=32%2C32&ssl=1 Samadhan Yaatra – Jainonline https://jainonline.org 32 32 225108626 પ્રતિક્રમણ ઠાવતી વખતે https://jainonline.org/2023/12/28/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a4%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%aa%a3-%e0%aa%a0%e0%aa%be%e0%aa%b5%e0%aa%a4%e0%ab%80-%e0%aa%b5%e0%aa%96%e0%aa%a4%e0%ab%87/ https://jainonline.org/2023/12/28/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a4%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%aa%a3-%e0%aa%a0%e0%aa%be%e0%aa%b5%e0%aa%a4%e0%ab%80-%e0%aa%b5%e0%aa%96%e0%aa%a4%e0%ab%87/#respond Thu, 28 Dec 2023 15:19:29 +0000 https://jainonline.org/?p=6165 Q. પ્રતિક્રમણ ઠાવતી વખતે પ્રચલિત માન્યતાના આધારે મુઠ્ઠી વાળીને હાથ ચરવળા ઉપર રખાય છે, તે બરાબર છે ? A. ઠાવવું એટલે કે સ્થાપના કરવી. પ્રતિક્રમણમાં ચાર ખમાસમણા આપીને (છ આવશ્યકરૂપ) પ્રતિક્રમણની સ્થાપના કરવાની છે. અને નવકાર-પંચિંદિયથી સ્થાપના સ્થાપતી વખતે ક્યારેય મુઠ્ઠી વાળવાની હોતી નથી. માટે, પ્રતિક્રમણ ઠાવતી વખતે પણ હાથ સીધો-સરળ રાખવો.

The post પ્રતિક્રમણ ઠાવતી વખતે appeared first on Jainonline.

]]>
પ્રતિક્રમણ ઠાવતી વખતે | Samadhan Yaatra | Jainonline
પ્રતિક્રમણ ઠાવતી વખતે | Samadhan Yaatra | Jainonline

Q. પ્રતિક્રમણ ઠાવતી વખતે પ્રચલિત માન્યતાના આધારે મુઠ્ઠી વાળીને હાથ ચરવળા ઉપર રખાય છે, તે બરાબર છે ?

A. ઠાવવું એટલે કે સ્થાપના કરવી. પ્રતિક્રમણમાં ચાર ખમાસમણા આપીને (છ આવશ્યકરૂપ) પ્રતિક્રમણની સ્થાપના કરવાની છે. અને નવકાર-પંચિંદિયથી સ્થાપના સ્થાપતી વખતે ક્યારેય મુઠ્ઠી વાળવાની હોતી નથી. માટે, પ્રતિક્રમણ ઠાવતી વખતે પણ હાથ સીધો-સરળ રાખવો.

The post પ્રતિક્રમણ ઠાવતી વખતે appeared first on Jainonline.

]]>
https://jainonline.org/2023/12/28/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a4%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%aa%a3-%e0%aa%a0%e0%aa%be%e0%aa%b5%e0%aa%a4%e0%ab%80-%e0%aa%b5%e0%aa%96%e0%aa%a4%e0%ab%87/feed/ 0 6165