Samadhan Yatra – Jainonline https://jainonline.org The magnificent teachings of Lord Mahavira Fri, 05 Apr 2024 13:23:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://i0.wp.com/jainonline.org/wp-content/uploads/2023/12/cropped-Jainonline.png?fit=32%2C32&ssl=1 Samadhan Yatra – Jainonline https://jainonline.org 32 32 225108626 મન હોય તો ધર્મ કરવો https://jainonline.org/2024/02/16/%e0%aa%ae%e0%aa%a8-%e0%aa%b9%e0%ab%8b%e0%aa%af-%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%a7%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae-%e0%aa%95%e0%aa%b0%e0%aa%b5%e0%ab%8b/ https://jainonline.org/2024/02/16/%e0%aa%ae%e0%aa%a8-%e0%aa%b9%e0%ab%8b%e0%aa%af-%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%a7%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae-%e0%aa%95%e0%aa%b0%e0%aa%b5%e0%ab%8b/#respond Fri, 16 Feb 2024 15:54:03 +0000 https://jainonline.org/?p=6518 મન હોય તો ધર્મ કરવો Q. મન હોય તો ધર્મ કરવો કે મન મારીને પણ ધર્મ થાય ? A. મન સંસાર માં ચોંટે તો પણ તે જેમ અનંતા ભવ દુઃખ આપે છે, તેમ મન ધર્મમાં ન ચોંટવા છતાં મન મારીને ધર્મ કરનાર ને લાભ જ થાય છે. અને ભવાંતરમાં ભાવ સહિત ધર્મ મળે છે. માટે, મન સહિત ધર્મ કરો તે પહેલો નંબર, મન વગર પણ ધર્મ કરો તે બીજો નંબર.. મન વગર સંસારમાં પ્રવર્તવું તે પાપનો બીજો નંબર, મન સહિત સંસાર માં પ્રવર્તવું તે પાપનો પ્રથમ નંબર

The post મન હોય તો ધર્મ કરવો appeared first on Jainonline.

]]>
man1

મન હોય તો ધર્મ કરવો

Q. મન હોય તો ધર્મ કરવો કે મન મારીને પણ ધર્મ થાય ?

A. મન સંસાર માં ચોંટે તો પણ તે જેમ અનંતા ભવ દુઃખ આપે છે, તેમ મન ધર્મમાં ન ચોંટવા છતાં મન મારીને ધર્મ કરનાર ને લાભ જ થાય છે. અને ભવાંતરમાં ભાવ સહિત ધર્મ મળે છે. માટે, મન સહિત ધર્મ કરો તે પહેલો નંબર, મન વગર પણ ધર્મ કરો તે બીજો નંબર.. મન વગર સંસારમાં પ્રવર્તવું તે પાપનો બીજો નંબર, મન સહિત સંસાર માં પ્રવર્તવું તે પાપનો પ્રથમ નંબર

The post મન હોય તો ધર્મ કરવો appeared first on Jainonline.

]]>
https://jainonline.org/2024/02/16/%e0%aa%ae%e0%aa%a8-%e0%aa%b9%e0%ab%8b%e0%aa%af-%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%a7%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae-%e0%aa%95%e0%aa%b0%e0%aa%b5%e0%ab%8b/feed/ 0 6518
રીંગણા આકાર ને લીધે https://jainonline.org/2024/02/16/%e0%aa%b0%e0%ab%80%e0%aa%82%e0%aa%97%e0%aa%a3%e0%aa%be-%e0%aa%86%e0%aa%95%e0%aa%be%e0%aa%b0-%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b2%e0%ab%80%e0%aa%a7%e0%ab%87/ https://jainonline.org/2024/02/16/%e0%aa%b0%e0%ab%80%e0%aa%82%e0%aa%97%e0%aa%a3%e0%aa%be-%e0%aa%86%e0%aa%95%e0%aa%be%e0%aa%b0-%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b2%e0%ab%80%e0%aa%a7%e0%ab%87/#respond Fri, 16 Feb 2024 15:42:44 +0000 https://jainonline.org/?p=6514 રીંગણા આકાર ને લીધે Q. રીંગણા આકાર ને લીધે જો અભક્ષ્ય હોય તો આમ્રફળ પણ એવું જ હોવાથી તે પણ અભક્ષ્ય ગણાશેને ? A. કોણે કહ્યું કે, ‘રીંગણા માત્ર આકૃતિનાં કારણે જ અભક્ષ્ય છે.” તે બહુબીજ હોવાથી તેમ જ તે ખાવાથી મનમાં તામસી વિચારો – પરિણામો ઉત્યન્ન થતા હોવાથી તે અભક્ષ્ય છે. આંબા વગેરે તામસ ફળો નથી.

The post રીંગણા આકાર ને લીધે appeared first on Jainonline.

]]>
ringna

રીંગણા આકાર ને લીધે

Q. રીંગણા આકાર ને લીધે જો અભક્ષ્ય હોય તો આમ્રફળ પણ એવું જ હોવાથી તે પણ અભક્ષ્ય ગણાશેને ?

A. કોણે કહ્યું કે, ‘રીંગણા માત્ર આકૃતિનાં કારણે જ અભક્ષ્ય છે.” તે બહુબીજ હોવાથી તેમ જ તે ખાવાથી મનમાં તામસી વિચારો – પરિણામો ઉત્યન્ન થતા હોવાથી તે અભક્ષ્ય છે. આંબા વગેરે તામસ ફળો નથી.

The post રીંગણા આકાર ને લીધે appeared first on Jainonline.

]]>
https://jainonline.org/2024/02/16/%e0%aa%b0%e0%ab%80%e0%aa%82%e0%aa%97%e0%aa%a3%e0%aa%be-%e0%aa%86%e0%aa%95%e0%aa%be%e0%aa%b0-%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b2%e0%ab%80%e0%aa%a7%e0%ab%87/feed/ 0 6514