ભાવરહિત ક્રિયાનો લાભ ખરો?
Home > Pearls of Jainism > samadhan yatra > ભાવરહિત ક્રિયાનો લાભ ખરો?
ભાવરહિત ક્રિયાનો લાભ ખરો?
Q. ભાવ વગર ક્રિયા કરવાનો કોઈ લાભ ખરો?
A. ક્રિયા કરનારના ભાવ નાશ પામ્યા હોય તો પણ એ ભાવો ક્રિયાના કારણે ઉત્પન્ન થાય છે.
યોગ્ય આત્માઓને ક્રિયા ભાવની ઉત્પત્તિનું કારણ છે, ભાવ ક્રિયાને પ્રવર્તાવે છે.
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy