Life Changing Quotes – Jainonline https://jainonline.org The magnificent teachings of Lord Mahavira Wed, 27 Mar 2024 05:59:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 https://i0.wp.com/jainonline.org/wp-content/uploads/2023/12/cropped-Jainonline.png?fit=32%2C32&ssl=1 Life Changing Quotes – Jainonline https://jainonline.org 32 32 225108626 વૈરાગ્યની બક્ષિસ https://jainonline.org/2024/03/27/%e0%aa%b5%e0%ab%88%e0%aa%b0%e0%aa%be%e0%aa%97%e0%ab%8d%e0%aa%af%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ac%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%bf%e0%aa%b8/ https://jainonline.org/2024/03/27/%e0%aa%b5%e0%ab%88%e0%aa%b0%e0%aa%be%e0%aa%97%e0%ab%8d%e0%aa%af%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ac%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%bf%e0%aa%b8/#respond Wed, 27 Mar 2024 05:59:22 +0000 https://jainonline.org/?p=7251 Q. વૈરાગ્યની બક્ષિસ શું? A. ભૌતિક સુખમાં વધારે સાવધાની અને દુઃખમાં વધારે ધીરતા,એ વૈરાગ્યની બક્ષિસ છે.

The post વૈરાગ્યની બક્ષિસ appeared first on Jainonline.

]]>
vairagya

Q. વૈરાગ્યની બક્ષિસ શું?

A. ભૌતિક સુખમાં વધારે સાવધાની અને દુઃખમાં વધારે ધીરતા,એ વૈરાગ્યની બક્ષિસ છે.

The post વૈરાગ્યની બક્ષિસ appeared first on Jainonline.

]]>
https://jainonline.org/2024/03/27/%e0%aa%b5%e0%ab%88%e0%aa%b0%e0%aa%be%e0%aa%97%e0%ab%8d%e0%aa%af%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ac%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%bf%e0%aa%b8/feed/ 0 7251
વૈરાગ્યજનક શાસ્ત્રો https://jainonline.org/2024/03/27/%e0%aa%b5%e0%ab%88%e0%aa%b0%e0%aa%be%e0%aa%97%e0%ab%8d%e0%aa%af%e0%aa%9c%e0%aa%a8%e0%aa%95-%e0%aa%b6%e0%aa%be%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%8b/ https://jainonline.org/2024/03/27/%e0%aa%b5%e0%ab%88%e0%aa%b0%e0%aa%be%e0%aa%97%e0%ab%8d%e0%aa%af%e0%aa%9c%e0%aa%a8%e0%aa%95-%e0%aa%b6%e0%aa%be%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%8b/#respond Wed, 27 Mar 2024 05:53:51 +0000 https://jainonline.org/?p=7247 Q. વૈરાગ્યજનક શાસ્ત્રોનું ફળ શું? A. વૈરાગ્યશતક ગ્રન્થનો જો સંળગ ૬ મહિના પાઠ કરો તો ૬ મહિનાના ઉપવાસનું ફળ મળે!

The post વૈરાગ્યજનક શાસ્ત્રો appeared first on Jainonline.

]]>
vairagya shashtro

Q. વૈરાગ્યજનક શાસ્ત્રોનું ફળ શું?

A. વૈરાગ્યશતક ગ્રન્થનો જો સંળગ ૬ મહિના પાઠ કરો તો ૬ મહિનાના ઉપવાસનું ફળ મળે!

The post વૈરાગ્યજનક શાસ્ત્રો appeared first on Jainonline.

]]>
https://jainonline.org/2024/03/27/%e0%aa%b5%e0%ab%88%e0%aa%b0%e0%aa%be%e0%aa%97%e0%ab%8d%e0%aa%af%e0%aa%9c%e0%aa%a8%e0%aa%95-%e0%aa%b6%e0%aa%be%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%8b/feed/ 0 7247
સંસાર https://jainonline.org/2024/03/27/%e0%aa%b8%e0%aa%82%e0%aa%b8%e0%aa%be%e0%aa%b0/ https://jainonline.org/2024/03/27/%e0%aa%b8%e0%aa%82%e0%aa%b8%e0%aa%be%e0%aa%b0/#respond Wed, 27 Mar 2024 05:48:05 +0000 https://jainonline.org/?p=7243 Q.સંસાર એટલે શું? A. સંસાર એટલે આત્મસ્વરૂપમાં 👉 બધું વિકૃત 👉 બધું અધૂરું 👉બધું પારકું.

The post સંસાર appeared first on Jainonline.

]]>
sansar etle

Q.સંસાર એટલે શું?

A. સંસાર એટલે આત્મસ્વરૂપમાં

👉 બધું વિકૃત

👉 બધું અધૂરું

👉બધું પારકું.

The post સંસાર appeared first on Jainonline.

]]>
https://jainonline.org/2024/03/27/%e0%aa%b8%e0%aa%82%e0%aa%b8%e0%aa%be%e0%aa%b0/feed/ 0 7243
શુભ સંસ્કાર https://jainonline.org/2024/03/27/%e0%aa%b6%e0%ab%81%e0%aa%ad-%e0%aa%b8%e0%aa%82%e0%aa%b8%e0%ab%8d%e0%aa%95%e0%aa%be%e0%aa%b0/ https://jainonline.org/2024/03/27/%e0%aa%b6%e0%ab%81%e0%aa%ad-%e0%aa%b8%e0%aa%82%e0%aa%b8%e0%ab%8d%e0%aa%95%e0%aa%be%e0%aa%b0/#respond Wed, 27 Mar 2024 05:40:47 +0000 https://jainonline.org/?p=7239 Q. શુભ સંસ્કાર શેનાથી પડે? A. ઉપયોગ આદરપૂર્વક અર્થ સ્વાધ્યાય ચિંતન,ઉપયોગ આદરપૂર્વક સૂત્ર સહિત અર્થ સ્વાધ્યાય ચિંતન,શુભ ભાવનાઓ આ બધાથી શુભ સંસ્કાર પડે છે.

The post શુભ સંસ્કાર appeared first on Jainonline.

]]>
sanskar jayghosh suri maharaja

Q. શુભ સંસ્કાર શેનાથી પડે?

A. ઉપયોગ આદરપૂર્વક અર્થ સ્વાધ્યાય ચિંતન,ઉપયોગ આદરપૂર્વક સૂત્ર સહિત અર્થ સ્વાધ્યાય ચિંતન,શુભ ભાવનાઓ આ બધાથી શુભ સંસ્કાર પડે છે.

The post શુભ સંસ્કાર appeared first on Jainonline.

]]>
https://jainonline.org/2024/03/27/%e0%aa%b6%e0%ab%81%e0%aa%ad-%e0%aa%b8%e0%aa%82%e0%aa%b8%e0%ab%8d%e0%aa%95%e0%aa%be%e0%aa%b0/feed/ 0 7239
સંસારની પ્રવૃતિઓ https://jainonline.org/2024/03/27/%e0%aa%b8%e0%aa%82%e0%aa%b8%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%ab%80-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b5%e0%ab%83%e0%aa%a4%e0%aa%bf%e0%aa%93/ https://jainonline.org/2024/03/27/%e0%aa%b8%e0%aa%82%e0%aa%b8%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%ab%80-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b5%e0%ab%83%e0%aa%a4%e0%aa%bf%e0%aa%93/#respond Wed, 27 Mar 2024 05:35:39 +0000 https://jainonline.org/?p=7235 Q. સંસારની પ્રવૃતિઓમાંથી રસ ઘટાડવાનો ઉપાય શું? A. જીવે અંનતકાળ જે દુઃખો ભોગવ્યા છે,તે જો યાદ રહે કે યાદ આવે તો આ સંસારની એક પણ પ્રવૃત્તિ આનંદ રસથી ન કરી શકે.

The post સંસારની પ્રવૃતિઓ appeared first on Jainonline.

]]>
sansar jayghosh suri maharaja 1

Q. સંસારની પ્રવૃતિઓમાંથી રસ ઘટાડવાનો ઉપાય શું?

A. જીવે અંનતકાળ જે દુઃખો ભોગવ્યા છે,તે જો યાદ રહે કે યાદ આવે તો આ સંસારની એક પણ પ્રવૃત્તિ આનંદ રસથી ન કરી શકે.

The post સંસારની પ્રવૃતિઓ appeared first on Jainonline.

]]>
https://jainonline.org/2024/03/27/%e0%aa%b8%e0%aa%82%e0%aa%b8%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%ab%80-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b5%e0%ab%83%e0%aa%a4%e0%aa%bf%e0%aa%93/feed/ 0 7235
સત્વ https://jainonline.org/2024/03/27/%e0%aa%b8%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b5/ https://jainonline.org/2024/03/27/%e0%aa%b8%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b5/#respond Wed, 27 Mar 2024 05:29:07 +0000 https://jainonline.org/?p=7231 Q. સત્વ વધારવા શું કરવું જોઈએ? A. નાની નાની વાતોમાં પ્રતિકૂળતા -અનુકૂળતાને ગણકારવા નહીં,એની અસર મન ઉપર લેવી નહીં.જો આમ પ્રયત્ન કરે તો સત્વ વધતું આવે.

The post સત્વ appeared first on Jainonline.

]]>
satv jayghosh suri maharaja

Q. સત્વ વધારવા શું કરવું જોઈએ?

A. નાની નાની વાતોમાં પ્રતિકૂળતા -અનુકૂળતાને ગણકારવા નહીં,એની અસર મન ઉપર લેવી નહીં.જો આમ પ્રયત્ન કરે તો સત્વ વધતું આવે.

The post સત્વ appeared first on Jainonline.

]]>
https://jainonline.org/2024/03/27/%e0%aa%b8%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b5/feed/ 0 7231
અધ્યાત્મ https://jainonline.org/2024/03/27/%e0%aa%85%e0%aa%a7%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%a4%e0%ab%8d%e0%aa%ae/ https://jainonline.org/2024/03/27/%e0%aa%85%e0%aa%a7%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%a4%e0%ab%8d%e0%aa%ae/#respond Wed, 27 Mar 2024 05:23:47 +0000 https://jainonline.org/?p=7227 Q. અધ્યાત્મ ટૂંકમાં સમજાવશો? A.આત્માના લક્ષ્ય વગરની શુદ્ધ ક્રિયા એ દ્રવ્ય અધ્યાત્મ છે.આત્માના લક્ષવાળને શુદ્ધ ક્રિયા એ ભાવ અધ્યાત્મ છે.

The post અધ્યાત્મ appeared first on Jainonline.

]]>
adhyatm

Q. અધ્યાત્મ ટૂંકમાં સમજાવશો?

A.આત્માના લક્ષ્ય વગરની શુદ્ધ ક્રિયા એ દ્રવ્ય અધ્યાત્મ છે.આત્માના લક્ષવાળને શુદ્ધ ક્રિયા એ ભાવ અધ્યાત્મ છે.

The post અધ્યાત્મ appeared first on Jainonline.

]]>
https://jainonline.org/2024/03/27/%e0%aa%85%e0%aa%a7%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%a4%e0%ab%8d%e0%aa%ae/feed/ 0 7227
વિવેક https://jainonline.org/2024/03/26/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b5%e0%ab%87%e0%aa%95/ https://jainonline.org/2024/03/26/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b5%e0%ab%87%e0%aa%95/#respond Tue, 26 Mar 2024 13:33:41 +0000 https://jainonline.org/?p=7221 Q. વિવેક શેને કહેવાય? A.વિવેક એટલે તે-તે પરિસ્થિતિમાં હેય-ઉપાદેયપણાની સમજણ અને તદનુસાર પ્રર્વતન .

The post વિવેક appeared first on Jainonline.

]]>
WhatsApp Image 2023 08 22 at 14.22.31 2

Q. વિવેક શેને કહેવાય?

A.વિવેક એટલે તે-તે પરિસ્થિતિમાં હેય-ઉપાદેયપણાની સમજણ અને તદનુસાર પ્રર્વતન .

The post વિવેક appeared first on Jainonline.

]]>
https://jainonline.org/2024/03/26/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b5%e0%ab%87%e0%aa%95/feed/ 0 7221
સરળતા https://jainonline.org/2024/03/26/%e0%aa%b8%e0%aa%b0%e0%aa%b3%e0%aa%a4%e0%aa%be/ https://jainonline.org/2024/03/26/%e0%aa%b8%e0%aa%b0%e0%aa%b3%e0%aa%a4%e0%aa%be/#respond Tue, 26 Mar 2024 13:12:15 +0000 https://jainonline.org/?p=7217 Q. સરળતા રાખવાથી શું લાભ થાય? A. ◾સરળતાથી પુણ્ય વધે છે, ◾ગુણો વધે છે, ◾બુદ્ધિ શક્તિનો ક્ષયોપક્ષમ થાય છે.

The post સરળતા appeared first on Jainonline.

]]>
saralta jayghosh suri maharaja

Q. સરળતા રાખવાથી શું લાભ થાય?

A. ◾સરળતાથી પુણ્ય વધે છે,

◾ગુણો વધે છે,

◾બુદ્ધિ શક્તિનો ક્ષયોપક્ષમ થાય છે.

The post સરળતા appeared first on Jainonline.

]]>
https://jainonline.org/2024/03/26/%e0%aa%b8%e0%aa%b0%e0%aa%b3%e0%aa%a4%e0%aa%be/feed/ 0 7217
સંપત્તિ https://jainonline.org/2024/03/26/%e0%aa%b8%e0%aa%82%e0%aa%aa%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4%e0%aa%bf/ https://jainonline.org/2024/03/26/%e0%aa%b8%e0%aa%82%e0%aa%aa%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4%e0%aa%bf/#respond Tue, 26 Mar 2024 12:53:37 +0000 https://jainonline.org/?p=7213 Q. શું સંપત્તિ જરૂરી નથી ? A. સંપત્તિ એ પુણ્યનો ભાર છે,આત્માનું ગૌરવ નથી.

The post સંપત્તિ appeared first on Jainonline.

]]>
sampatti

Q. શું સંપત્તિ જરૂરી નથી ?

A. સંપત્તિ એ પુણ્યનો ભાર છે,આત્માનું ગૌરવ નથી.

The post સંપત્તિ appeared first on Jainonline.

]]>
https://jainonline.org/2024/03/26/%e0%aa%b8%e0%aa%82%e0%aa%aa%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4%e0%aa%bf/feed/ 0 7213