સંગ એટલે શું?
Home > Pearls of Jainism > One Liner > સંગ એટલે શું?
સંગ એટલે શું? :
Q. સાહેબ ! સંગ એટલે શું? A. ભૌતિક જે ચીજ જોઈ-સાંભળીને પણ આપણને આનંદ થાય તે સંગ છે. જેમ જેમ સંગ ઘટે- છૂટે, બહારથી અને હૃદયથી તેમ તેમ સુખ વધતું આવે. સંપૂર્ણ સંગ જાય, ત્યારે સંપૂર્ણ સુખ મળે.
સંગ એટલે શું?
Q. સાહેબ ! સંગ એટલે શું?
A. ભૌતિક જે ચીજ જોઈ-સાંભળીને પણ આપણને આનંદ થાય તે સંગ છે.
જેમ જેમ સંગ ઘટે- છૂટે, બહારથી અને હૃદયથી તેમ તેમ સુખ વધતું આવે.
સંપૂર્ણ સંગ જાય, ત્યારે સંપૂર્ણ સુખ મળે.
Tags : Life changing quotes by Jaygosh Suri Maharaja, Jain Philosophy

