logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

અભક્ષ્ય ખાનાર પૂજા માટે લાયક ગણાય?

Home > Pearls of Jainism > samadha yatra > અભક્ષ્ય ખાનાર પૂજા માટે લાયક ગણાય?

અભક્ષ્ય ખાનાર પૂજા માટે લાયક ગણાય?: Q. અભક્ષ્ય કંદમૂળ ખાનારો ભગવાનની પૂજા કરવા માટે લાયક ગણાય ખરો A. પૂજા કરતી વખતે મોઢામાંથી દુર્ગંધ આવવી જોઈએ નહીં. અભક્ષાદિ ખાનારો પણ પ્રભુ પૂજા કરી શકે છે. તેથી પૂજા માટે નિષેધ કરી શકાય નહીં. આવા જીવો પ્રત્યે તિરસ્કાર ને બદલે ભાવ કરુણા ર...

અભક્ષ્ય ખાનાર પૂજા માટે લાયક ગણાય?

Q. અભક્ષ્ય કંદમૂળ ખાનારો ભગવાનની પૂજા કરવા માટે લાયક ગણાય ખરો

 A. પૂજા કરતી વખતે મોઢામાંથી દુર્ગંધ આવવી જોઈએ નહીં. અભક્ષાદિ ખાનારો પણ પ્રભુ પૂજા કરી શકે છે. તેથી પૂજા માટે નિષેધ કરી શકાય નહીં. આવા જીવો પ્રત્યે તિરસ્કાર ને બદલે ભાવ કરુણા રાખવી. પ્રભુ પૂજા કરનાર અભક્ષાદિ ખાઈ શકે ખરો? ઇત્યાદિ માર્મિક વચનો વડે એને અભક્ષાદિ ખાતો વિવેક પૂર્વક અટકાવી શકાય અને એણે પણ અભક્ષ્ય ભક્ષણથી અટકવા પ્રયત્નશીલ થવું જોઈએ


Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy


Pearls of Jainism

  • Amichand Book Post 3







Home

Magazine

Jainism

Q/A