રાત્રે દેરાસર માંગલિક કર્યા પછી ફરીથી ખોલી શકાય?
Home > Pearls of Jainism > samadhan yatra > રાત્રે દેરાસર માંગલિક કર્યા પછી ફરીથી ખોલી શકાય?
રાત્રે દેરાસર માંગલિક કર્યા પછી ફરીથી ખોલી શકાય?:
Q. રાતે દેરાસર માંગલિક કર્યા પછી સંઘ દર્શન માટે આવે તો દેરાસર ફરીથી ખોલી શકાય? A. આમ તો માંગલિક થયા પછી દેરાસર ખોલવાનો રિવાજ નથી. સંઘને રાત રોકાઈ જવા ને બીજા દિવસે ભક્તિનો લાભ આપવા વિનંતી કરવી. પણ સંઘ રોકાઈ શકે એમ ન જ હોય તો ખોલી આપવું. ...
રાત્રે દેરાસર માંગલિક કર્યા પછી ફરીથી ખોલી શકાય?
Q. રાતે દેરાસર માંગલિક કર્યા પછી સંઘ દર્શન માટે આવે તો દેરાસર ફરીથી ખોલી શકાય?
A. આમ તો માંગલિક થયા પછી દેરાસર ખોલવાનો રિવાજ નથી. સંઘને રાત રોકાઈ જવા ને બીજા દિવસે ભક્તિનો લાભ આપવા વિનંતી કરવી. પણ સંઘ રોકાઈ શકે એમ ન જ હોય તો ખોલી આપવું. ફરીથી ઉછામણી બોલી આરતી મંગલ દીવો કરી લેવા. પણ ઉછામણી બોલવી જ એવો આગ્રહ નહીં રાખવો.
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy

