નાળિયેર ફોડ્યા પછી ટોપરું કેટલી વારમાં અચિત્ત થાય?
Home > Pearls of Jainism > samadhan yatra > નાળિયેર ફોડ્યા પછી ટોપરું કેટલી વારમાં અચિત્ત થાય?
નાળિયેર ફોડ્યા પછી ટોપરું કેટલી વારમાં અચિત્ત થાય?:
Q- પાણીવાળું નાળિયેર ફોડ્યા પછી ટોપરું 48 મિનિટ પછી જ અચિત્ત થાય? A- પાણીવાળું નાળિયેર ફોડ્યા બાદ અને અંદરનું બીજ કાઢ્યા બાદ ટોપરાને અલગ કર્યા પછી બે ઘડીએ અચિત્ત થાય અને પાણી પણ બે ઘડી પછી અચિત થાય, એવો વ્યવહાર છે
નાળિયેર ફોડ્યા પછી ટોપરું કેટલી વારમાં અચિત્ત થાય?
Q- પાણીવાળું નાળિયેર ફોડ્યા પછી ટોપરું 48 મિનિટ પછી જ અચિત્ત થાય?
A- પાણીવાળું નાળિયેર ફોડ્યા બાદ અને અંદરનું બીજ કાઢ્યા બાદ ટોપરાને અલગ કર્યા પછી બે ઘડીએ અચિત્ત થાય અને પાણી પણ બે ઘડી પછી અચિત થાય, એવો વ્યવહાર છે
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy

