પ્રતિક્રમણમાં ઠાવતી વખતે હાથ કેવો રાખવો?
Home > Pearls of Jainism > samadhan yatra > પ્રતિક્રમણમાં ઠાવતી વખતે હાથ કેવો રાખવો?
પ્રતિક્રમણમાં ઠાવતી વખતે હાથ કેવો રાખવો?:
Q. પ્રતિક્રમણ ઠાવતી વખતે પ્રચલિત માન્યતાના આધારે મુઠ્ઠી વાળીને હાથ ચરવળા ઉપર રખાય છે, તે બરાબર છે ? A. ઠાવવું એટલે કે સ્થાપના કરવી. પ્રતિક્રમણમાં ચાર ખમાસમણા આપીને (છ આવશ્યકરૂપ) પ્રતિક્રમણની સ્થાપના કરવાની છે. અને નવકાર-પંચિંદિયથી સ્થાપન...
પ્રતિક્રમણમાં ઠાવતી વખતે હાથ કેવો રાખવો?
Q. પ્રતિક્રમણ ઠાવતી વખતે પ્રચલિત માન્યતાના આધારે મુઠ્ઠી વાળીને હાથ ચરવળા ઉપર રખાય છે, તે બરાબર છે ?
A. ઠાવવું એટલે કે સ્થાપના કરવી. પ્રતિક્રમણમાં ચાર ખમાસમણા આપીને (છ આવશ્યકરૂપ) પ્રતિક્રમણની સ્થાપના કરવાની છે. અને નવકાર-પંચિંદિયથી સ્થાપના સ્થાપતી વખતે ક્યારેય મુઠ્ઠી વાળવાની હોતી નથી. માટે, પ્રતિક્રમણ ઠાવતી વખતે પણ હાથ સીધો-સરળ રાખવો.
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy

