logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

ગોળ - સાકર નાખ્યા પછી પાણી ક્યારે અચિત્ત થાય ?

Home > Pearls of Jainism > samadhan yatra > ગોળ - સાકર નાખ્યા પછી પાણી ક્યારે અચિત્ત થાય ?

ગોળ - સાકર નાખ્યા પછી પાણી ક્યારે અચિત્ત થાય ?: Q. ગોળ - સાકર નાખ્યા પછી પાણી ક્યારે અચિત્ત થાય ? કેટલા કાળ માટે ? પ્રમાણ કેટલું નાખવાનું ? A. ગોળ - સાકર નાખ્યા પછી પાણીનો સ્વાદ - વર્ણ સ્પષ્ટ બદલાય એટલું પ્રમાણ જરૂરી છે. એવું પાણી બે ઘડી પછી અચિત્ત થાય અને એ અચિત્ત થયેલ પાણીનો કાળ ઉકા...
View All

ગોળ - સાકર નાખ્યા પછી પાણી ક્યારે અચિત્ત થાય ?

Q. ગોળ - સાકર નાખ્યા પછી પાણી ક્યારે અચિત્ત થાય ? કેટલા કાળ માટે ? પ્રમાણ કેટલું નાખવાનું ?

A. ગોળ - સાકર નાખ્યા પછી પાણીનો સ્વાદ - વર્ણ સ્પષ્ટ બદલાય એટલું પ્રમાણ જરૂરી છે. એવું પાણી બે ઘડી પછી અચિત્ત થાય અને એ અચિત્ત થયેલ પાણીનો કાળ ઉકાળેલાં પાણીના કાળ જેટલો ગણવો .


Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy


Pearls of Jainism

  • Amichand Book Post 3







Home

Magazine

Jainism

Q/A