logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

પચ્ચક્ખાણ લેતા શું ધ્યાન રાખવું?

Home > Pearls of Jainism > samadhan yatra > પચ્ચક્ખાણ લેતા શું ધ્યાન રાખવું?

પચ્ચક્ખાણ લેતા શું ધ્યાન રાખવું?: Q.પચ્ચક્ખાણ લેતાં પૂર્વે ગુરુ ભગવંત પાસે કયો આદેશ માંગવાનો ? A.પચ્ચક્ખાણ લેતાં પૂર્વે ગુરુ ભગવંત પાસે " ઇચ્છકારી ભગવન ! પસાય કરી પચ્ચક્ખાણ દેશોજી કે પચ્ચક્ખાણ ન્યાસ કરશોજી" એમ વિનંતીરૂપે કહેવાનું છે . પચ્ચક્ખાણનો ' આદેશ દેશોજી' એમ જે બોલ...
View All

પચ્ચક્ખાણ લેતા શું ધ્યાન રાખવું?

Q.પચ્ચક્ખાણ લેતાં પૂર્વે ગુરુ ભગવંત પાસે કયો આદેશ માંગવાનો ?

A.પચ્ચક્ખાણ લેતાં પૂર્વે ગુરુ ભગવંત પાસે " ઇચ્છકારી ભગવન ! પસાય કરી પચ્ચક્ખાણ દેશોજી કે પચ્ચક્ખાણ ન્યાસ કરશોજી" એમ વિનંતીરૂપે કહેવાનું છે . પચ્ચક્ખાણનો ' આદેશ દેશોજી' એમ જે બોલાય છે તે ખોટું છે .


Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy


Pearls of Jainism

  • Amichand Book Post 3







Home

Magazine

Jainism

Q/A