પાણીના પક્ષાલ પછી ફરીથી દૂધનો પક્ષાલ કરાય?
Home > Pearls of Jainism > samadhan yatra > પાણીના પક્ષાલ પછી ફરીથી દૂધનો પક્ષાલ કરાય?
પાણીના પક્ષાલ પછી ફરીથી દૂધનો પક્ષાલ કરાય?:
Q. મૂળનાયક પ્રભુ ઉપર દૂધ પછી પાણીનો પ્રક્ષાલ થઇ ગયો હોય ત્યાર પછી કોઈ ભાવુકો આવે અને ફરી દૂધનો અને પાણીનો પ્રક્ષાલ કરે તો ચાલે ? A. લોકપ્રકાશ ગ્રન્થમાં આ રીતે વારંવાર અભિષેક ની વાત આવે છે .માટે આ રીતે કરવામાં બાધ નથી .માત્ર છેલ્લે પાણીનો...
પાણીના પક્ષાલ પછી ફરીથી દૂધનો પક્ષાલ કરાય?
Q. મૂળનાયક પ્રભુ ઉપર દૂધ પછી પાણીનો પ્રક્ષાલ થઇ ગયો હોય ત્યાર પછી કોઈ ભાવુકો આવે અને ફરી દૂધનો અને પાણીનો પ્રક્ષાલ કરે તો ચાલે ?
A. લોકપ્રકાશ ગ્રન્થમાં આ રીતે વારંવાર અભિષેક ની વાત આવે છે .માટે આ રીતે કરવામાં બાધ નથી .માત્ર છેલ્લે પાણીનો કરવો જરૂરી છે .જો કે , દેરાસરમાં આરાધકોને અસમાધિ અને ગેર વ્યવસ્થા ઉભી ન થાય એટલો વિવેક રાખવો જરૂરી છે .
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy

