logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

પોષાર્થી જ્ઞાનપૂજા કે ગુરુભગવંતને પ્રત વોહરાવી શકે?

Home > Pearls of Jainism > samadhan yatra > પોષાર્થી જ્ઞાનપૂજા કે ગુરુભગવંતને પ્રત વોહરાવી શકે?

પોષાર્થી જ્ઞાનપૂજા કે ગુરુભગવંતને પ્રત વોહરાવી શકે?: Q. સંવત્સરી વગેરે પર્વ દિવસે પોષાર્થી એ કપૂર વાસક્ષેપથી જ્ઞાનપૂજા કરાય? પ્રત વહોરાવી શકાય? A. કલ્પસૂત્ર વગેરે શ્રુતજ્ઞાનની કપૂર વાસક્ષેપથી પૂજા કરવી એ દ્રવ્ય સ્તવ કહેવાય. માટે પોષાર્થી એ કરવી ઉચિત નથી. વિશેષ ભાવ હોય અને મન ન માનતું હોય ત...
View All

પોષાર્થી જ્ઞાનપૂજા કે ગુરુભગવંતને પ્રત વોહરાવી શકે?

Q. સંવત્સરી વગેરે પર્વ દિવસે પોષાર્થી એ કપૂર વાસક્ષેપથી જ્ઞાનપૂજા કરાય? પ્રત વહોરાવી શકાય?

A. કલ્પસૂત્ર વગેરે શ્રુતજ્ઞાનની કપૂર વાસક્ષેપથી પૂજા કરવી એ દ્રવ્ય સ્તવ કહેવાય. માટે પોષાર્થી એ કરવી ઉચિત નથી. વિશેષ ભાવ હોય અને મન ન માનતું હોય ત્યારે કરે તે વાત જુદી. બાકી ગુરુ મહારાજને પ્રત વહોરાવી શકાય


Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy


Pearls of Jainism

  • Amichand Book Post 3







Home

Magazine

Jainism

Q/A