logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

ચરવળા વગર ક્રિયા થાય?

Home > Pearls of Jainism > samadhan yatra > ચરવળા વગર ક્રિયા થાય?

ચરવળા વગર ક્રિયા થાય?: Q. ચરવળા વગર સામાયિક કે પ્રતિક્રમણ કરીએ તો અવિધિ દોષ લાગે? A. હા લાગે કેમ કે ચરવળો ઉપકરણ છે. સામાયિક લેતા પારતાં કે સામાયિકમાં ઉઠતા બેસતા વગેરે ક્રિયામાં પ્રમાર્જન વગેરે માટે ચરવળો જરૂરી છે સામાયિકમાં શ્રાવકને 'સમણો ઇવ' કહ્યો એટલે કે સાધ...
View All

ચરવળા વગર ક્રિયા થાય?

Q. ચરવળા વગર સામાયિક કે પ્રતિક્રમણ કરીએ તો અવિધિ દોષ લાગે?

A. હા લાગે કેમ કે ચરવળો ઉપકરણ છે. સામાયિક લેતા પારતાં કે સામાયિકમાં ઉઠતા બેસતા વગેરે ક્રિયામાં પ્રમાર્જન વગેરે માટે ચરવળો જરૂરી છે સામાયિકમાં શ્રાવકને 'સમણો ઇવ' કહ્યો એટલે કે સાધુ જેવો! ઓઘાયુક્ત સાધુ જેવો હોય, તેવો કંઈક દેખાવ શ્રાવક ચરવળા સહિતનો હોય ત્યારે જ લાગે.


Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy


Pearls of Jainism

  • Amichand Book Post 3







Home

Magazine

Jainism

Q/A