ભાવરહિત ક્રિયાનો લાભ ખરો?
Home > Pearls of Jainism > samadhan yatra > ભાવરહિત ક્રિયાનો લાભ ખરો?
ભાવરહિત ક્રિયાનો લાભ ખરો?:
Q. ભાવ વગર ક્રિયા કરવાનો કોઈ લાભ ખરો? A. ક્રિયા કરનારના ભાવ નાશ પામ્યા હોય તો પણ એ ભાવો ક્રિયાના કારણે ઉત્પન્ન થાય છે. યોગ્ય આત્માઓને ક્રિયા ભાવની ઉત્પત્તિનું કારણ છે, ભાવ ક્રિયાને પ્રવર્તાવે છે.
ભાવરહિત ક્રિયાનો લાભ ખરો?
Q. ભાવ વગર ક્રિયા કરવાનો કોઈ લાભ ખરો?
A. ક્રિયા કરનારના ભાવ નાશ પામ્યા હોય તો પણ એ ભાવો ક્રિયાના કારણે ઉત્પન્ન થાય છે.
યોગ્ય આત્માઓને ક્રિયા ભાવની ઉત્પત્તિનું કારણ છે, ભાવ ક્રિયાને પ્રવર્તાવે છે.
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy

