જ્ઞાન અને ક્રિયાનો સમન્વય.
Home > Pearls of Jainism > samadhan yatra > જ્ઞાન અને ક્રિયાનો સમન્વય.
જ્ઞાન અને ક્રિયાનો સમન્વય.:
Q. જ્ઞાન અને ક્રિયાનો સમન્વય ટૂંકમાં સમજાવશો? A. ખાધા પછી પાણી પીવાય, ભૂખ્યા પેટે પાણી પેટમાં વાગે. તેમ જ્ઞાનની પરિણતિનું અમૃત ક્રિયાના કલ્પવૃક્ષોના ફળો ખાધા પછી પીવાની-અનુભવવાની વસ્તુ છે.
જ્ઞાન અને ક્રિયાનો સમન્વય.
Q. જ્ઞાન અને ક્રિયાનો સમન્વય ટૂંકમાં સમજાવશો?
A. ખાધા પછી પાણી પીવાય, ભૂખ્યા પેટે પાણી પેટમાં વાગે.
તેમ જ્ઞાનની પરિણતિનું અમૃત ક્રિયાના કલ્પવૃક્ષોના ફળો ખાધા પછી પીવાની-અનુભવવાની વસ્તુ છે.
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy

