ભાવ સમકિતીને સમાધિનું કારણ?
Home > Pearls of Jainism > samadhan yatra > ભાવ સમકિતીને સમાધિનું કારણ?
ભાવ સમકિતીને સમાધિનું કારણ? :
Q. ભાવ સમકિતી આત્માને સમાધિ મળવાનું મુખ્ય કારણ શું ? A. ધર્માત્માને બાહ્ય સંસારની સામગ્રીની હૂંફ ન હોય, એનાથી પોતાની મહત્તા ન લાગે અને અવસર આવે આંખના પલકારામાં અંતરથી લગભગ છૂટેલું હોવાથી, બાહ્યથી છોડવામાં એ મૂંઝાય નહીં, એ જીવ દુઃખ અનુભવે...
ભાવ સમકિતીને સમાધિનું કારણ?
Q. ભાવ સમકિતી આત્માને સમાધિ મળવાનું મુખ્ય કારણ શું ?
A. ધર્માત્માને બાહ્ય સંસારની સામગ્રીની હૂંફ ન હોય, એનાથી પોતાની મહત્તા ન લાગે અને અવસર આવે આંખના પલકારામાં અંતરથી લગભગ છૂટેલું હોવાથી, બાહ્યથી છોડવામાં એ મૂંઝાય નહીં, એ જીવ દુઃખ અનુભવે નહીં-
તેથી ભાવસમકિતી આત્મા આ ભવના બાહ્ય સંસારને છોડતા અસમાધિ કે દુઃખ અનુભવતા નથી અને સમાધિપૂર્વક સદગતિમાં જાય છે.
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy

