logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

મોક્ષ કેવી રીતે જવાય?

Home > Pearls of Jainism > samadhan yatra > મોક્ષ કેવી રીતે જવાય?

મોક્ષ કેવી રીતે જવાય?: Q. સંસારનો સ્વભાવ કેવો છે? અને તેમાંથી છૂટીને મોક્ષે કેવી રીતે જવાય ? સંસારનો સ્વભાવ 📍સુખની ઈચ્છાઓ અને પ્રયત્નો ભવોભવ કરતા રહેવા અને સુખ ન આપવું, અલ્પ આપવું અને જીવને અધિકને અધિક દુઃખી કરતા રહેવું. 📍જે જીવો સુખની ઉપેક્ષા કરે, ઉદાસીન રહ...
View All

મોક્ષ કેવી રીતે જવાય?

Q. સંસારનો સ્વભાવ કેવો છે? અને તેમાંથી છૂટીને મોક્ષે કેવી રીતે જવાય ?

સંસારનો સ્વભાવ 

📍સુખની ઈચ્છાઓ અને પ્રયત્નો ભવોભવ કરતા રહેવા અને સુખ ન આપવું, અલ્પ આપવું અને જીવને અધિકને અધિક દુઃખી કરતા રહેવું. 

📍જે જીવો સુખની ઉપેક્ષા કરે, ઉદાસીન રહે એને અધિક અધિક સુખો આપીને લોભાવ્યા કરવા એની ઉદાસીનતા તોડી મોહાંધ બનાવવા 

     છતાં જે જીવો સુખમાં ન ખેંચાય, ન લોભાય અને ત્યાગ કરે, આંતરથી, અપેક્ષાથી અને બાહ્યથી તેને સંસાર પણ પોતાના કબ્જામાંથી છોડીને મોક્ષે જવા દે છે - મોક્ષમાં મોકલી દે છે.


Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy


Pearls of Jainism

  • Amichand Book Post 3







Home

Magazine

Jainism

Q/A