logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

પાપકર્મના ઉદયને અટકાવાય?

Home > Pearls of Jainism > samadhan yatra > પાપકર્મના ઉદયને અટકાવાય?

પાપકર્મના ઉદયને અટકાવાય?: Q. પાપ કર્મના ઉદયોને કેવી રીતે અટકાવી શકાય ? A. અશુભકર્મો બાંધતા પહેલા 📍સાવધ બનો, 📍થયેલા પાપ કર્મોનો હૃદયથી પશ્ચાતાપ કરો, એની પ્રસંશા ન કરવી. જેથી એ કર્મ મજબૂત ન થાય- ઢીલા પડે-નબળા થાય. સદ્ ભાવના અને સત્પ્રવૃત્તિથી પાપ કર્મના ઉદયો ક્યા...
View All

પાપકર્મના ઉદયને અટકાવાય?

Q. પાપ કર્મના ઉદયોને કેવી રીતે અટકાવી શકાય ?

A. અશુભકર્મો બાંધતા પહેલા 

📍સાવધ બનો, 

📍થયેલા પાપ કર્મોનો હૃદયથી પશ્ચાતાપ કરો, એની પ્રસંશા ન કરવી.

     જેથી એ કર્મ મજબૂત ન થાય- ઢીલા પડે-નબળા થાય.

 સદ્ ભાવના અને સત્પ્રવૃત્તિથી પાપ કર્મના ઉદયો ક્યારેક બદલાઈ જાય છે-ક્યારેક પાવર ઘટી જાય છે. માટે જ્ઞાન, ભાવના, સત્ક્રિયા પાપ કર્મના ઉદયોને ફેરવવામાં-ઘટાડવામાં- અટકાવવામાં             સહાયકરુપ બને છે.


Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy


Pearls of Jainism

  • Amichand Book Post 3







Home

Magazine

Jainism

Q/A