logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

સુખ-દુઃખમાં વૈરાગ્ય ટકી શકે ?

Home > Pearls of Jainism > samadhan yatra > સુખ-દુઃખમાં વૈરાગ્ય ટકી શકે ?

સુખ-દુઃખમાં વૈરાગ્ય ટકી શકે ?: Q. સુખ-દુઃખની વચ્ચે વૈરાગ્ય ટકી શકે ? A. સામાન્ય દીવો પવનથી ઓલવાઈ જાય છે તેમ સામાન્ય વૈરાગ્ય એ સુખ-દુઃખના ઝપાટાથી ઓલવાઈ જાય છે. પરંતુ વૈરાગ્યની સ્થિતિ ઉગ્ર થયા પછી દાવાનળને પવન વધારે, પણ ઓલવે નહી- ઉગ્ર વૈરાગ્યને સુખ-દુઃખની પ્રબળતા પણ વધા...
View All

સુખ-દુઃખમાં વૈરાગ્ય ટકી શકે ?

Q. સુખ-દુઃખની વચ્ચે વૈરાગ્ય ટકી શકે ? 

A. સામાન્ય દીવો પવનથી ઓલવાઈ જાય છે તેમ સામાન્ય વૈરાગ્ય એ સુખ-દુઃખના ઝપાટાથી ઓલવાઈ જાય છે.

      પરંતુ વૈરાગ્યની સ્થિતિ ઉગ્ર થયા પછી દાવાનળને પવન વધારે, પણ ઓલવે નહી- ઉગ્ર વૈરાગ્યને સુખ-દુઃખની પ્રબળતા પણ વધારે છે ઓલવી શકતી નથી.


Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy


Pearls of Jainism

  • Amichand Book Post 3







Home

Magazine

Jainism

Q/A