logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

ધર્મ પરાણે કરાય ?

Home > Pearls of Jainism > samadhan yatra > ધર્મ પરાણે કરાય ?

ધર્મ પરાણે કરાય ? : Q. સાહેબ ! ધર્મ પરાણે કરાય ? A. પરાણે મનને સમજાવી પટાવી દબાવીને ધર્મ, ત્યાગ, તપ, કષ્ટ, અનુષ્ઠાન, જ્ઞાન, વિનય, આજ્ઞા પાલન કરનાર અલ્પભવમાં, એ ભવમાં કે બીજા ભવમાં ભાવઉલ્લાસ મેળવી બધા ભાવ ધર્મનો આરાધક બને છે. માટે પરાણે પણ ધર્મ કરવો એ સુખી થ...
View All

ધર્મ પરાણે કરાય ?

Q. સાહેબ ! ધર્મ પરાણે કરાય ?

A. પરાણે મનને સમજાવી પટાવી દબાવીને ધર્મ, ત્યાગ, તપ, કષ્ટ, અનુષ્ઠાન, જ્ઞાન, વિનય, આજ્ઞા પાલન કરનાર અલ્પભવમાં, એ ભવમાં કે બીજા ભવમાં ભાવઉલ્લાસ મેળવી બધા ભાવ ધર્મનો આરાધક બને છે. માટે પરાણે પણ ધર્મ કરવો એ સુખી થવાનો, મોક્ષે જવાનો ઉપાય છે.

 


Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy


Pearls of Jainism

  • Amichand Book Post 3







Home

Magazine

Jainism

Q/A