logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

સ્નાત્રપૂજા માટે પંચતીર્થી જ જોઈએ?

Home > Pearls of Jainism > samadhan yatra > સ્નાત્રપૂજા માટે પંચતીર્થી જ જોઈએ?

સ્નાત્રપૂજા માટે પંચતીર્થી જ જોઈએ?: Q. સ્નાત્રપૂજા ભણાવવા માટે પંચતીર્થી જ જોઈએ કે ચોવીશી વગેરે પણ ચાલે? A. સ્નાત્રમાં કુસુમાંજલિ પાંચ જિનને. ચોવીશ જિનને અને સર્વ જિનને એમ ત્રણેય આવે છે. જો કે હાલ પંચતીર્થીનો રિવાજ છે, તો પણ પંચતીર્થી જ જોઇએ એવો નિયમ ન કરવો. ચોવીશી પણ ચાલે...
View All

સ્નાત્રપૂજા માટે પંચતીર્થી જ જોઈએ?

Q. સ્નાત્રપૂજા ભણાવવા માટે પંચતીર્થી જ જોઈએ કે ચોવીશી વગેરે પણ ચાલે?

A. સ્નાત્રમાં કુસુમાંજલિ પાંચ જિનને. ચોવીશ જિનને અને સર્વ જિનને એમ ત્રણેય આવે છે. જો કે હાલ પંચતીર્થીનો રિવાજ છે, તો પણ પંચતીર્થી જ જોઇએ એવો નિયમ ન કરવો.

     ચોવીશી પણ ચાલે. છુટા ભગવાન પણ ચાલે ને મૂળનાયક ભગવાન આગળ પણ ભવ્ય સ્નાત્ર ભણાવી શકાય.

 

 

 


Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy


Pearls of Jainism

  • Amichand Book Post 3







Home

Magazine

Jainism

Q/A