logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

દેરાસરમાં ઘંટ કેમ વગાડવાનો?

Home > Pearls of Jainism > samadhan yatra > દેરાસરમાં ઘંટ કેમ વગાડવાનો?

દેરાસરમાં ઘંટ કેમ વગાડવાનો?: Q. દેરાસરમાં ઘંટ વગાડવા પાછળ શું ઉદ્દેશ છે? A. ઘંટ આનંદ-મંગળ સૂચક છે. પ્રભુદર્શનથી, પૂજાથી, આરતી વગેરેથી આનંદ વ્યક્ત કરવાનું સર્વ સામાન્ય સાધન છે. નમિનાથ પ્રભુના સ્તવનમાં આવે છે. સમકિત સુંદર મંદિર ઘટ મેં સત્ય કી ઘંટા બજાઉં ! શ્રી શુભવીર ...
View All

દેરાસરમાં ઘંટ કેમ વગાડવાનો?

Q. દેરાસરમાં ઘંટ વગાડવા પાછળ શું ઉદ્દેશ છે?

A. ઘંટ આનંદ-મંગળ સૂચક છે. પ્રભુદર્શનથી, પૂજાથી, આરતી વગેરેથી આનંદ વ્યક્ત કરવાનું સર્વ સામાન્ય સાધન છે. નમિનાથ પ્રભુના સ્તવનમાં આવે છે.

     સમકિત સુંદર મંદિર ઘટ મેં સત્ય કી ઘંટા બજાઉં !

     શ્રી શુભવીર કહે સુણ સુંદર કેવલ બાલ જગાઉં !

 

 

 


Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy


Pearls of Jainism

  • Amichand Book Post 3







Home

Magazine

Jainism

Q/A