logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

નિયમ ચોવિહારનો લેવો કે તિવિહારનો?

Home > Pearls of Jainism > samadhan yatra > નિયમ ચોવિહારનો લેવો કે તિવિહારનો?

નિયમ ચોવિહારનો લેવો કે તિવિહારનો?: Q. કાયમ ચોવિહાર થઇ શકે એમ નથી, કાયમ તિવિહાર થઇ શકે એમ છે. તો તિવિહારનો જ નિયમ લેવો સારો ને? A. જો સત્ત્વ હોય અને હાલ ચોવિહાર કરવા ફાવતા જ હોય, તો ચોવિહાર જ કાયમ કરવાનો સંકલ્પ કરવો. પાછળથી તબિયતની પ્રતિકૂળતા આદિના કારણે સત્ત્વ ન ટકવાથી ચો...
View All

નિયમ ચોવિહારનો લેવો કે તિવિહારનો?

Q. કાયમ ચોવિહાર થઇ શકે એમ નથી, કાયમ તિવિહાર થઇ શકે એમ છે. તો તિવિહારનો જ નિયમ લેવો સારો ને?

A. જો સત્ત્વ હોય અને હાલ ચોવિહાર કરવા ફાવતા જ હોય, તો ચોવિહાર જ કાયમ કરવાનો સંકલ્પ કરવો.

પાછળથી તબિયતની પ્રતિકૂળતા આદિના કારણે સત્ત્વ ન ટકવાથી ચોવિહાર મૂકી તિવિહાર કરવા પડે એ ન છુટકાની વાત છે. પણ એવી કલ્પનાથી શરૂઆતથી ચોવિહાર છોડી તિવિહારમાં ન બેસી જવું. અથવા માંદગી વગેરે અનિવાર્યની છુટ રાખી ચોવિહારનો નિયમ કરવો.

 


Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy


Pearls of Jainism

  • Amichand Book Post 3







Home

Magazine

Jainism

Q/A