વૈરાગ્ય અને વિષય ઈચ્છાનું શું કનેક્શન?
Home > Pearls of Jainism > samadhan yatra > વૈરાગ્ય અને વિષય ઈચ્છાનું શું કનેક્શન?
વૈરાગ્ય અને વિષય ઈચ્છાનું શું કનેક્શન?:
Q. વૈરાગ્યની વિષય ઈચ્છા પર શું અસર પડે? A. વૈરાગ્ય અને વિષય ઈચ્છા બે આમને સામને છે તેથી એકની માત્રા વધે તો બીજાની ઘટે, વિષયોની ઈચ્છા ની માત્રા અતૃપ્તિ કરે - વધારે. વૈરાગ્યની માત્રા આત્મામાં, સ્વરૂપમાં, સ્વભાવમાં, ઠારે - મગ્ન બનાવે, આત્મા...
વૈરાગ્ય અને વિષય ઈચ્છાનું શું કનેક્શન?
Q. વૈરાગ્યની વિષય ઈચ્છા પર શું અસર પડે?
A. વૈરાગ્ય અને વિષય ઈચ્છા બે આમને સામને છે તેથી એકની માત્રા વધે તો બીજાની ઘટે, વિષયોની ઈચ્છા ની માત્રા અતૃપ્તિ કરે - વધારે. વૈરાગ્યની માત્રા આત્મામાં, સ્વરૂપમાં, સ્વભાવમાં, ઠારે - મગ્ન બનાવે, આત્માનંદી બનાવે.
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy

