21. |
ભાવરહિત ક્રિયાનો લાભ ખરો? |
22. |
ગોળ - સાકર નાખ્યા પછી પાણી ક્યારે અચિત્ત થાય ? |
23. |
એક કેળામાં એક જીવ? કે આખી લુંબમા એક જીવ? |
24. |
નાળિયેર ફોડ્યા પછી ટોપરું કેટલી વારમાં અચિત્ત થાય? |
25. |
શું શ્રાવક સાધ્વીજી મહારાજ પાસે પચ્ચક્ખાણ લઈ શકે? |
26. |
રાત્રે દેરાસર માંગલિક કર્યા પછી ફરીથી ખોલી શકાય? |
27. |
અષ્ટમંગલની પાટલીની પૂજા કરાય? |
28. |
પ્રતિક્રમણમાં ઠાવતી વખતે હાથ કેવો રાખવો? |
29. |
રીંગણા અભક્ષ્ય છે? |