પુસ્તકના પાને પાને થઈ અનરાધાર અશ્રુવૃષ્ટિ
એક સુંદર કાલ્પનિક કથાના માધ્યમે ગુરુદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા આપણને આ જ કળા શીખવાડે છે. હર પરિસ્થિતિમાં અમીચંદ ખુશહાલ રહી શકે છે અને ગાડી-બંગલા હોતે છતે વિનયચંદ બેહાલ ! જગતના બજારમાં સુખ ખરીદી શકાય તેવું હોતું નથી અને દુઃખ વેચી શકાય તેવું !
આ પુસ્તકમાં શબ્દે શબ્દે કરુણાનો ધોધ વહે છે જે ભાઈ-ભાઈ, દેરાણી-જેઠાણી, સાસુ-વહુના કડવાશના કચરાને સાફ કરી દેશે, હરહંમેશ આનંદથી તરબતર બનાવી દેશે. આ વાતનો અનુભવ કરનાર ત્રણ લાખથી પણ વધુ વાચકો છે, તો તમે કેમ વંચિત રહી જાવ ?

About the Author

Jain Acharya Shri Bhuvanbhanu surishwarji Maharaja was a clairvoyant, acadamic genius, profound thinker, skillful orator and versetile writer. He acquired GDA degree from London. Has written more than 80 books of various subjects. He was renowned scholar of Prakrit, Sanskrit and Gujarati and had mastered every aspect of Indian Philosophy

Reviews

There are no reviews yet.

Be the first to review “Amichand Ni Amidrishti”

Your email address will not be published. Required fields are marked