logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

Home > Know Jainism > 2. શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ

Jainonline.org

• 24-Apr-2025


2. શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ

2



એક નજર ઇતિહાસના પાને....

સોનાની મૂરત કહેવાતા સૂરતની પાસે આજે અનેક ભવ્ય જિનાલયોનો વૈભવ વારસો છે. અહીંના પ્રત્યેક જિનાલયની પાસે પોતાનું આગવું કંઈક વૈવિધ્ય છે. ગોપીપુરાના ઓસવાલ મહોલ્લામાં એક પ્રભાવસંપન્ન પાર્શ્વનાથ બિરાજે છે. ઉમરવાડીમાં બિરાજતા હોવાથી આ પ્રભુજી ઉમરવાડીના નામથી પ્રસિદ્ધિ પામ્યા છે. પરમાત્માના દેહની અનુપમ કાન્તિ અને આટ્ટલાદકતા દર્શકના ચિત્તમાં ભકિતના તરંગો ફેલાવે છે. આ દેરાસર સત્તરમાં સૈકામાં વિદ્યમાન હતું. શ્રી વિનય વિજયજી ઉપાધ્યાયે “સૂર્યપુર ચૈત્યપરિપાટી''માં આ પાર્શ્વનાથની સ્તુતિ કરતાં લખ્યું:-

 "પાસ એ પાસે જિણેસર રાજીઉએ

 જાસ એ જાસ વિમલજસ રસિકે,

 ત્રિભુવનમાં હઈગાજીએ. 

પાસ જિણેસર રાજીઉએ

 રાજીઉ પાસ જિણંદ જ્યકર અષયસુખ આવાસ એ. 

દરિસણઈ જેહાન નાગ પામ્યો નાગરાજ વિલાસ એ;

 ઘરણિંદ પદ્માવતી જેહના ચરણ સેવઈ ભાવસ્યું

 તસ પાય સુસ્ત તલંઈ રંગઈ વિનયમન સુખ ભરિ વસ્યું"

 

સં. ૧૬૫૬માં કવિ શ્રી નયસુંદરે રચેલા “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ'માં આ નામનો ઉલ્લેખ છે. સત્તરમાં સૈકામાં રચાયેલા શ્રી રત્નકુશલ કૃત "શ્રી પાર્શ્વનાથ સંખ્યા સ્તવન”માં પણ આ નામનો ઉલ્લેખ છે. સં. ૧૬૮૯માં મુનિશ્રી ગુણવિજયના શિષ્યે “૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથન સ્તવન"માં ઉમરવાડી પાર્શ્વનાથને પણ વંદના કરી છે. અઢારમા સૈકાના પ્રારંભમાં મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજે રચેલા “સૂર્યપુર ચૈત્યપરિપાટીમાં" તેમણે આ પાર્શ્વપ્રભુનો મહિમા ગાયો છે. સં. ૧૭૪૬માં રચાયેલી શ્રી શીલવિજય કૃત “તીર્થમાલા" માં ઉમરવાડી પાર્શ્વનાથનો ઉલ્લેખ છે. પ્રભુનાં ધામ અનેક શ્રી ઉમરવાડી પાર્શ્વનાથનું આ તીર્થ સૂરતમાં ગોપીપુરાના ઓસવાલ મહોલ્લામાં છે. તે સિવાય આ નામનાં પ્રતિમાજી અન્યત્ર ક્યાંય પ્રાય: બિરાજમાન જણાતા નથી.

Tags: Shree 108 Parshvanath, 108 Parshwanath, 23rd tirthankar, parasnath, Jainism history, 108 Parshwanath history, Jain story

Recent Posts

  • Unlocking the power of jain sanskar with siddhant ...
  • Dive into the world of jainism with siddhant divak...
  • Timeless Teachings of Jainism - SIDDHANT DIVAKAR -...
  • Explore the world of jain sanskar with exciting st...
  • કરુણા અને સદ્ગુણો(મૂલ્યો)ની કેળવણી(જતન): બાળકો માટ...
  • Unveiling the mysteries of jainism: a journey for ...
  • Nurturing young minds with siddhant divakar – jain...
  • Unveiling the mysteries of jainism: sutra secret!...
  • Embark on an Enthralling Journey with Siddhant Div...
  • Nurturing compassion and values:...
  • Religious Pictorial children story books on Great ...
  • જિનાલયે જવામાં કેટલું ફળ ?...
  • પચ્ચક્ખાણ કરવાથી પ્રાપ્ત થતું મહાન ફળ...
  • નવકારશી પચ્ચક્ખાણની સરળ સમજ ...
  • પચ્ચક્ખાણ એટલે શું?...
  • પચ્ચક્ખાણમાં અન્નત્થણાભોગેણં નો શું અર્થ થાય? ...
  • પચ્ચક્ખાણમાં સહસાગારેણં નો અર્થ શું થાય ? ...
  • 1. શ્રી નવસારી પાર્શ્વનાથ ...
  • 3. લોઢણ પાર્શ્વનાથ ...
  • 3. શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ...
  • 4. શ્રી દુ:ખભંજન પાર્શ્વનાથ...


Related Books

Divakar
  • Kids Magazine

Buy Now
PARMATMA PARSHVANATHA PART 1 & 2 (ENGLISH)
PARMATMA PARSHVANATHA PART 1 & 2 (ENGLISH)
PARMATMA PARSHVANATHA PART 1 & 2 (ENGLISH)
PARMATMA PARSHV...
  • Jainism Books
₹ 100 ₹ 200
Buy Now
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वाम...
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAG...
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
MAAN (Open book...
  • jainism books
₹ 50 ₹ 100
Buy Now
Vajraswami
  • children story books
₹ 50 ₹ 100
Buy Now
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGAD...
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
NANDISHEN
NANDISHEN
NANDISHEN
NANDISHEN
NANDISHEN
NANDISHEN
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now







Home

Magazine

Jainism

Q/A