Home > Know Jainism > જિનાલયે જવામાં કેટલું ફળ ?
જિનાલયે જવામાં કેટલું ફળ ?:
📍જિનાલયે જવાની ઈચ્છા કરો ત્યાં એક ઉપવાસનું ફળ મળે. 📍જિનાલયે જવા ઊભા થાવ ત્યાં બે ઉપવાસનું ફળ મળે. 📍જિનાલયે જવા પગ ઉપાડો ત્યાં ત્રણ ઉપવાસનું ફળ મળે. 📍જિનાલયે જવા ચાલવા માંડો ત્યાં ચાર ઉપવાસનું ફળ મળે. 📍જિનાલયે જવા થોડું ચાલો ત્યાં પાંચ ઉપવાસનું ફળ મળે. ...
Jainonline
• 28-Aug-2024
જિનાલયે જવામાં કેટલું ફળ ?
2802
📍જિનાલયે જવાની ઈચ્છા કરો ત્યાં એક ઉપવાસનું ફળ મળે.
📍જિનાલયે જવા ઊભા થાવ ત્યાં બે ઉપવાસનું ફળ મળે.
📍જિનાલયે જવા પગ ઉપાડો ત્યાં ત્રણ ઉપવાસનું ફળ મળે.
📍જિનાલયે જવા ચાલવા માંડો ત્યાં ચાર ઉપવાસનું ફળ મળે.
📍જિનાલયે જવા થોડું ચાલો ત્યાં પાંચ ઉપવાસનું ફળ મળે.
📍જિનાલય દેખાય ત્યાં.એક માસના ઉપવાસનું ફળ મળે.
📍જિનાલયે પહોંચો ત્યાં...છ માસના ઉપવાસનું ફળ મળે.
📍જિનાલયના દ્વાર પાસે...એક વર્ષના ઉપવાસનું ફળ મળે.
📍પ્રભુને પ્રદક્ષિણા કરતાં...સો વર્ષના ઉપવાસનું ફળ મળે.
📍દેવાધિદેવની પૂજા કરતાં...હજાર વર્ષના ઉપવાસનું ફળ મળે.
📍સ્તુતિ-સ્તવનાદિ કરતાં...અનંતગુણું પુણ્ય પરિપ્રાપ્ત થાય છે.

