જય જય શ્રી આદિનાથ - જાણો આ અવસર્પિણીનાં પ્રથમ તીર્થંકર શત્રુંજય તીર્થાધિપતિ શ્રી આદિનાથદાદા એટલે કે ઋષભદેવ પરમાત્મા વિષે
Home > Magazine > Gujarati Magazine > Issue : 1 | Jan 2025 > જય જય શ્રી આદિનાથ

તીર્થ અને તીર્થંકર
(બાળકો! આજે ‘દિવાકર’નો બર્થ-ડે છે. એક વર્ષ પૂરું કરી ‘દિવાકર’ આજે બીજા વર્ષમાં પ્રવેશ કરે છે. તે સાથે, ઘણી નવી કોલમ ‘દિવાકર’માં શરૂ થાય છે. તેમાંની એક એટલે તીર્થ અને તીર્થંકર.
આ કોલમમાં તમને આપણા 24 તીર્થંકર પરમાત્માના ‘નામ’ અને તે નામ પાડવા પાછળના કારણ કહીશું તથા એ તીર્થંકર પરમાત્માના એક પ્રસિદ્ધ તીર્થની વાર્તા પણ સંભળાવીશું. ગમશે ને? ગેટ્સ રેડી...)
પહેલા શ્રી ઋષભદેવ
બાળકો! આપણે જ્યાં રહીએ છીએ, તે જ ભરતક્ષેત્રની વાત છે. અને આપણે જે કાળમાં જીવીએ છીએ. તે જ અવસર્પિણી કાળની વાત છે.
આ અવસર્પિણી કાળમાં અને ભરતક્ષેત્રમાં કુલ 24 તીર્થંકર પરમાત્મા થયા છે. તેમાં સહુપ્રથમ તીર્થંકર એટલે : ઋષભદેવ પરમાત્મા
Additional Info
Number of pages : 20
Weight : 150gms