પચ્ચક્ખાણ નાનું પણ ફળ ખુબ મોટું - જાણો કેટલા મોટા દુઃખોને દૂર કરવાની તાકાત પચ્ચક્ખાણમાં છે.
Home > Magazine > Gujarati Magazine > Issue : 1 | Jan 2025 > પચ્ચક્ખાણ નાનું પણ ફળ ખુબ મોટું

પચ્ચક્ખાણ નાનું પણ ફળ ખુબ મોટું
બાળકો! નાનકડું પણ પચ્ચક્ખાણ, કેટલા મોટા દુઃખોને દૂર કરવાની તાકાત ધરાવે છે! વાંચી લો :
પચ્ચક્ખાણથી... ... નરકના દુઃખો દૂર થાય છે.
નવકારશી 100 વર્ષ
પોરિસી 1000 વર્ષ
સાઢ પોરિસી 10,000 વર્ષ
પુરિમુઢ્ઢ 1 લાખ વર્ષ
એકાસણું 10 લાખ વર્ષ
નીવિ 1 કરોડ વર્ષ
એકલઠાણું 10 કરોડ વર્ષ
એકલદત્ત 100 કરોડ વર્ષ
આયંબિલ 1000 કરોડ વર્ષ
1 ઉપવાસ 10,000 કરોડ વર્ષ
2 ઉપવાસ 1 લાખ કરોડ વર્ષ
3 ઉપવાસ 10 લાખ કરોડ વર્ષ
આમ, એક-એક ઉપવાસ વધવાથી, નરકના દસ-દસ ગુણા વર્ષોના દુઃખો કપાય છે.
નવકારશી અને ચોવિહારનું પચ્ચક્ખાણ કરનાર જીવ તિર્યંચ-નરક ગતિમાં જતો નથી!
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms