ફિલ ધ કલર, ફિલ ધ મહાવીર - ચિત્રમાં રંગ પૂરો, બાળકોની એક્ટિવિટી
Home > Magazine > Gujarati Magazine > Issue : 1 | Jan 2025 > ફિલ ધ કલર, ફિલ ધ મહાવીર

ફિલ ધ કલર, ફિલ ધ મહાવીર
પૂર્વના ત્રીજા ભવમાં, એટલે કે 25મા ભવમાં પરમાત્મા મહાવીર સ્વામી નંદન રાજર્ષિ હોય છે. 25 લાખ વર્ષના આયુષ્યમાં 24 લાખ વર્ષ તેઓ રાજા બની રાજ્યની સંભાળ કરે છે.
છેલ્લા, એક લાખ વર્ષનું આયુષ્ય બાકી રહે છે ત્યારે નંદન રાજા ચારિત્ર જીવનનો સ્વીકાર કરે છે. રાજામાંથી ઋષિ બને છે માટે તેઓ નંદન ‘રાજર્ષિ’ કહેવાય છે.
1 લાખ વર્ષના ચારિત્રજીવનમાં તેઓ માસખમણના પારણે માસખમણનો તપ કરે છે. કુલ 11,80,645 માસખમણની સાધના + સંસારના બધા જ જીવોને તારવાની ભાવનાના પ્રતાપે તેઓ તીર્થંકર નામકર્મ નિકાચિત કરે છે.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms