સૂત્ર સિક્રેટ, પંચિંદિય સૂત્ર - જેનાથી સતત સંસાર વધે છે તેવા ચાર કષાયો ક્રોધ, માન, માયા લોભથી મુક્ત છે તે મારા ગુરુ છે.
Home > Magazine > Gujarati Magazine > Issue : 3 | Mar 2025 > સૂત્ર સિક્રેટ, પંચિંદિય સૂત્ર

चउव्विह-कसाय-मुक्को।
चउ = ચાર
व्विह = પ્રકારના
कसाय = કષાયથી
मुक्को = મુક્ત
કષાય એટલે?
કષ = સંસાર, આય = લાભ.
જે કરવાથી માત્ર સંસાર જ વધે, તેનું નામ કષાય.
દશવૈકાલિક સૂત્રમાં પૂજ્ય શય્યંભવસ્વામી મહારાજા લખે છે :
‘चत्तारि एए कसिणा कसाया, सिंचंति मूलाइं पुणब्भवस्स।’
ક્રોધ વગેરે ચાર કષાયો સંસારરૂપી વૃક્ષના મૂળને ખાતર-પાણી નાખીને મજબૂત બનાવાનું કામ કરે છે!
સંસારને વધારાનારા કષાયો કેટલા અને કયા?
કષાયો 4 પ્રકારે છે :
1. ક્રોધ, 2. માન, 3. માયા અને 4. લોભ.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms