Jainism science - તમારે તમારી બોડી અને નેક્સ્ટ ભવને ખરાબ થતા અટકાવવા છે? તો તો આ વાંચવું જ પડે...
Home > Magazine > Gujarati Magazine > Issue : 7 | July 2024 > Jainism science
.jpg)
જૈનધર્મના મહત્ત્વનાં 5 સિદ્ધાંતો છે.
(1) અહિંસા (2) સત્ય (3) અચૌર્ય (4) બ્રહ્મચર્ય (5) અપરિગ્રહ.
તેની સાથે-સાથે એટલો જ એક મહત્ત્વનો નિયમ છે : રાત્રિભોજન ત્યાગ.
ભગવાન મહાવીર સ્વામીએ બધાં જ જૈનોને compulsory રાત્રિભોજન ત્યાગ કરવાનું કહ્યું છે.
રાત્રે ઘણાં નાનાં-નાનાં જીવાણુઓ (Insects) વાતાવરણમાં હોય છે. રાત્રે જમવામાં, તે કીટાણુઓ ભોજનમાં ભળે છે. અને ભોજન સાથે તે કીટાણુ શરીરમાં જવાથી ઘણા રોગ થાય છે.
ખોરાકમાં કીડી આવવાથી માઇન્ડ પાવર ઓછો થાય છે.
માખીને કારણે વોમિટ થાય છે.
ખોરાકમાં વાળ આવવાથી ગળાનો સ્વર બગડી જાય છે.
આ તો આ ભવમાં શરીરના નુકસાનની વાત થઈ.
રાત્રિભોજન કરનારને આવતાં ભવમાં પણ ઘુવડ-કાગડા-બિલાડી-ગીધ-સાબર-સૂવર-સાપ-વીંછી વગેરેના ભવો મળે છે. તે હલકાં પશુ-પક્ષીના ભવમાં પણ જીવ ફરી તેવા પાપ કરે છે, અને તેવા કે તેથી પણ નીચા અવતારો પામે છે.
માત્ર જૈન ધર્મ જ નહીં, ભારતીય સંસ્કૃતિમાં પણ રાત્રિભોજન ત્યાગનું મહત્ત્વ છે.
મહાભારતમાં કહ્યું છે કે, ‘રાતે પાણી પીવું એ લોહી પીવા સમાન છે, રાતે ભોજન કરવું એ માંસ ખાવા સમાન છે.’
બૌદ્ધ ધર્મના મહત્ત્વના ગ્રંથ ‘ત્રિપિટક’માં પણ ‘રાત્રિભોજન ત્યાગ’ની વાત કરી છે.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms
Tags : Jain philosophy, Jainism, ratribhojan