ત્રીજા શ્રી સંભવનાથ - જાણો ત્રીજા તીર્થંકરની સ્ટોરી
Home > Magazine > Gujarati Magazine > > ત્રીજા શ્રી સંભવનાથ

ત્રીજા શ્રી સંભવનાથ
વિપુલવાહન નામનો રાજા.
સ્વયંપ્રભસૂરિ મહારાજાનો ઉપદેશ સાંભળી વૈરાગ્યના ભાવ થાય છે અને રાજપાટ છોડી સાધુ બની જાય છે. સ્વાધ્યાય અને સાધના કરે છે.
બધા જ જીવોને તારવાની ભાવના ભાવતાં વિપુલવાહન મુનિ તીર્થંકર નામકર્મ નિકાચિત કરે છે.
આયુષ્ય પૂર્ણ કરી 7મા ગ્રૈવેયકમાં દેવ બને છે.
29 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી...
ભારતદેશમાં શ્રાવસ્તી નામે નગરી છે
એક સમયે શ્રાવસ્તીના નામનો ડંકો વાગતો હતો. શ્રાવસ્તીની જાહોજલાલી જ કંઈ ઓર હતી!
તે નગરીમાં જિતારિ નામનો રાજા રાજ્ય કરે છે.
જિતારિની પટ્ટરાણીનું નામ છે : સેના.
વિમલવાહન રાજાનો આત્મા મહારાણી સેનાની કુક્ષિમાં પધારે છે.
નવ મહિના બાદ સેનારાણી પુત્રરત્નને જન્મ આપે છે. પણ, હવે પ્રશ્ન ઊભો થાય છે :
આ તેજસ્વી બાળકનું નામ શું રાખવું?
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms