વંદન વાર્તા - બાલમુનિને કર્મોદયથી ખોટો વિચાર આવવો અને તરત જ અદ્ભૂત પશ્ચાતાપ
Home > Magazine > Gujarati Magazine > > વંદન વાર્તા

વંદન વાર્તા
(બાળકો! સંયમના ભાવ વિના માત્ર ઉપકરણો રાખવા તે દ્રવ્યચિતિ અને સંયમના ભાવથી રાખવા તે ભાવચિતિ.
તો આ દ્રવ્યચિતિ અને ભાવચિતિને સમજવા સુંદર મજાની વાર્તા વાંચો.)
એક મોટા આચાર્ય ભગવંત. તેમના ઘણા બધા શિષ્યો.
આચાર્ય ભગવંત જ્યારે વૃદ્ધ થયા, ત્યારે તેમણે એક નાના બાલમુનિને ‘આચાર્ય’ પદ આપ્યું અને બધા શિષ્યોને તે બાલમુનિની આજ્ઞામાં રહેવાનો આદેશ કર્યો.
બાલમુનિ તો ઉંમરમાં નાના, છતાં બધા સાધુઓ તેમને માન આપે છે, સેવા કરે છે.
એક દિવસ બાલમુનિને કર્મોદયને કારણે દીક્ષા છોડી દેવાનો પાપી વિચાર આવે છે અને તે ઉપાશ્રયમાંથી ગુપચુપ નીકળીને જંગલ તરફ જાય છે.
ત્યાં એક અજીબ દૃશ્ય જુવે છે. સારા અને શ્રેષ્ઠ વૃક્ષો હોવા છતાં, ગામના લોકો હલકા ગણાતા શમી-પીપળાના વૃક્ષની પૂજા કરે છે.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms