ચોથા શ્રી અભિનંદનસ્વામી - મનમાં સતત રમતી ભાવના કે સવિ જીવ કરું શાસનરસી
Home > Magazine > Gujarati Magazine > > ચોથા શ્રી અભિનંદનસ્વામી

ચોથા શ્રી અભિનંદન સ્વામીનો આત્મા,
પરમાત્મા બને છે તેના પહેલાના ત્રીજા ભવમાં મહાબલ નામના રાજા હોય છે.
વૈરાગ્ય પામી, રાજપાટ, સમૃદ્ધિ છોડીને ચારિત્રજીવન સ્વીકારે છે. દિવસના 15 કલાકનો સ્વાધ્યાય કરે છે. અનેક તપસાધના કરે છે. ખાસ કરીને વીસસ્થાનક તપની આરાધના કરે છે. અને ‘સવિ જીવ કરું શાસનરસી’ની ભાવના ભાવે છે. તેના પ્રતાપે, મહાબલમુનિ ‘તીર્થંકર નામકર્મ’ નિકાચિત કરે છે.
આયુઃ પૂર્ણ કરી, સમાધિપૂર્વક કાળધર્મ પામી વિજય નામના અનુત્તર દેવલોકમાં દેવ બને છે. 30 સાગરોપમનું આયુષ્ય અતિશય સુખપૂર્વક પૂર્ણ કરી...
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms