બાળકોની મજેદાર એક્ટિવિટી - ખોટા શબ્દને ઓળખીને સાચો શબ્દ લખો
Home > Magazine > Gujarati Magazine > > બાળકોની મજેદાર એક્ટિવિટી

વર્કશીટ
1. ખોટો શબ્દ ઓળખો અને સાચો શબ્દ લખો.
ઉદાહરણ : 68 ઇન્દ્રો પરમાત્માનો જન્માભિષેક મહોત્સવ ઊજવે છે. 64
1. જેમ-જેમ મળતું જાય, તેમ ઇચ્છા નાની થતી જાય. .................
2. રૂપિયા, સોનું અને જમીન કરતાં ય ડાયમંડ વધારે મોંઘો છે. .................
3. માયા વેલ જેવી છે. .................
4. મહાબલ મુનિ વિજય નામના વૈમાનિક દેવલોકમાં દેવ થાય છે. .................
5. માનનું શસ્ત્ર છે : સરળતા. .................
6. હજારો પાપ ના કરો, પણ એક પાપ કરો તે નાનો ગુનો છે. .................
7. આ અંકમાં ‘દશવૈકાલિક સૂત્ર’નું નામ એક વાર લખ્યું છે. .................
8. લોભનું પાપ એટલું મોટું કે તે મૃત્યુ પામીને 4થી નરકમાં ગયો. .................
9. મહાબલ રાજા એટલે 21મા શ્રી મલ્લિનાથ પરમાત્મા. .................
2. હું કોણ?
દા.ત., સિદ્ધાર્થા = અભિનંદન સ્વામીની માતા
1. મહા સુદ-2 = ..................
2. કૃતિ કર્મ = ..................
3. દુર્ગતિની ગિફ્ટ આપનાર = ..................
4. 30 સાગરોપમ = ..................
5. 3જું પાપસ્થાનક = ..................
6. 500 ધનુષ્ય = ..................
7. ઠગ = ..................
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms